1. Home
  2. Tag "Hindu community"

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયે ભગવાન રામની તસવીરના કથિત અપમાન સામે વિરોધ પ્રદર્શન કર્યું

નવી દિલ્હી, 20 જૂન 2026: Hindu community protests in Bangladesh બાંગ્લાદેશમાં, હિન્દુ સમુદાય અને વિવિધ સનાતની સંગઠનોએ ઢાકાના શાહબાગ વિસ્તારમાં માનવ સાંકળ, વિરોધ રેલી અને મશાલ ઝુંબેશ યોજી હતી. પ્રદર્શનકારીઓએ ભગવાન રામની તસવીરના કથિત અપમાન અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા સામે કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ નિષ્પક્ષ તપાસ, ગુનેગારોની […]

721 વર્ષ પછી ભોજશાલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરાવાયો 56 ભોગ

ભોજશાલા મુક્ત થયા બાદ પૂજા કરવા પહોંચ્યા સીએમ મોહન યાદવ; 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ ધાર (મધ્ય પ્રદેશ), 25 મે, 2026: – ભોજશાલા મુક્ત થયા બાદ આજે સોમવારે પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મા વાગ્દેવીની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને માતાજીનું પ્રતીક ચિહ્ન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. 721 વર્ષના […]

બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના સભ્યોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરની ઘટનામાં, ગુરુવારે સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રા નામના એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો. તેના પરિવારના જણાવ્યા અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code