1. Home
  2. Tag "Holi festival"

લો બોલો, ભારત કે નેપાળ નહીં પણ ધૂળેટીની ઉજવણીમાં આ મુસ્લિમ દેશને મળે છે પ્રથમ રેન્ક!

નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Holi – Dhuleti હોળી શબ્દ સાથે સ્વાભાવિક રીતે ભારત જોડાયેલું છે. એક સમયનું હિન્દુ રાષ્ટ્ર નેપાળ પણ હોળી શબ્દ સાથે યાદ આવે. પરંતુ બે વર્ષ પહેલાં થયેલા એક ઑનલાઈન સર્વેએ માત્ર ભારત અને ભારતીયોને જ નહીં, આખી દુનિયાને ચોંકાવી દીધી છે. હોળીની ઉજવણી સૌથી વધુ ક્યાં-ક્યાં થાય છે એ […]

ગૌ હત્યા કરનારા તત્વો સામે સરકાર કડક હાથે કામ કરી રહી છેઃ હર્ષ સંઘવી

સુરેન્દ્રનગર, 03 માર્ચ 2026: Government is taking strict action against cow killers જિલ્લાના સુપ્રસિદ્ધ વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા  કનીરામ બાપુ તેમજ લઘુ મહંત  નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા […]

મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલે હોળી માટે ખાસ કુદરતી રંગો બનાવ્યાઃ જુઓ વીડિયો

હોળી માટે પ્રાકૃતિક રંગોનું વેચાણ કેમિકલથી મુક્ત, ત્વચા અને બાળકો માટે સુરક્ષિત મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – special natural colors for Holi અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલ દ્વારા આ વર્ષે હોળીના તહેવારને પર્યાવરણ અને આરોગ્યને અનુકૂળ બનાવવા માટે વિશેષ પ્રાકૃતિક રંગોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, […]

હોળીના તહેવાર નિમિત્તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે લાખો કારીગરોને વેતન વધારાની ભેટ આપી

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, નવી દિલ્હી ખાતે મંગળવારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના રાજઘાટ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મેળવેલી સિધ્ધિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાદી કારીગરોના હિતમાં પંચે મહત્વનો […]

હોળીના પર્વ પર પરિવારજનો અને સ્વજનો માટે બનાવો ગુલાબ બરફી

હોળીનો તહેવાર રંગો અને મીઠાઈઓનો સંગમ છે. આ પ્રસંગે દરેક ઘરમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે, પરંતુ જો તમે કંઈક નવું અજમાવવા માંગતા હોવ તો ગુલાબ બરફી તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ગુલાબની સુગંધ અને બરફીનો સ્વાદ તેને ખાસ બનાવે છે. • સામગ્રી 2 કપ માવો (ખોયા) 1 કપ ખાંડ […]

હોળીના તહેવાર ઉપર પરિવારજનો માટે બનાવો ફ્રૂટ કસ્ટર્ડ

હોળીના તહેવાર તૈયારીઓ સાથે સ્વાદિષ્ટ વાનગીઓને લઈ ચર્ચા શરૂ થઈ છે. અમે ફ્રૂટ કસ્ટર્ડ વિશે વાત કરી રહ્યા છીએ, જે ઉનાળાના દિવસોની ખાસ મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે, તેમાં રહેલા ફળો તેને સ્વસ્થ પણ બનાવે છે. તે હોળી દરમિયાન દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને તેની ઠંડી સુગંધ ઘરના વાતાવરણને વધુ રંગીન બનાવે છે. તેથી, […]

ગુજરાતઃ હોળી પર્વને લઈને એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવાશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક […]

હોળી પર દેખાવો ભીડથી અલગ, સેલેબ્રિટી ઈંસ્પાયર લુકને કરો ટ્રાય

કૃતિ સેનન- જો તમે કુર્તા કે સાડીઓથી થાકી ગયા છો અને પોતાના લુક સાથે એક્સપરિમેન્ટ કરવા માગો છો, તો કૃતિ સેનનની આ સુપર સ્ટાઈલિશ ફ્રિંજ વાળી સફેદ ડ્રેસ તમારા માટે આદરશ હોળી આઉટફિટ ઈંસ્પિરેશન હોય શકે છે. હોલ્ડર નેકલાઈન, બોડિ-હગિંગ ફિટ, ફ્રિજ એમ્બેલિશ્ડ હેમલાઈનના સાથે તમે આ ડ્રેસમાં શોસ્ટોપરની જેમ દેખાશો. સોનમ કપૂર- સોનમ કપૂરનો […]

હોળી પર કેમિકલ વાળા રંગ બગાડી શકે છે સ્વાસ્થ્ય, એટલે ‘ફર્સ્ટ એડ કિટ’માં જરૂર ઉમેરો આ દવાઓ

હોળી પર મેડિકલ સ્ટોર પણ બંધ રહે છે. સાથે જ આ દિવસોમાં માર્કેટમાં કેમિકલ વાળા રંગ ખુબ વધારે વેંચાઈ રહ્યા છે. એટલે કેમિકલ વાળા રંગોથી કંઈ નહોની ના થાય એટલા માટે ખાસટ્રિક બતાવીએ છીએ. ફર્સ્ટ એડ બોક્સમાં રાખો આ જરૂરી દવા સૌથી પહેલા કોઈપણ એલર્જી અને દુખાવાથી બચવા માટે પીડા રાહત ક્રીમ રાખો. દવા, જેલ […]

હોળી પર ફેંકવામાં આવતા ફુગ્ગા ખતરનાક હોય શકે?

હોળીના તહેવારની ધામધૂમથી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. હોળીના પર્વ ઉપર લોકો એકબીજા ઉપર રંગ નાખવાની સાથે ફુગ્ગા પણ મારે છે. પાણી વાળા ફુગ્ગા વધારે ખતરનાક હોય શકે છે કેમ કે આ આંખ પર કે માથા પર વાગે તો તેનાથી ગંભીર નુકશાન થઈ શકે છે. ‘હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા’ મુજબ શિંથેટિક કલર આંખ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code