તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે કે નકલી? આ રીતે ઘરે જ ચેક કરો
તમે પણ જો દાગીનાની ખરીદી કરતી વખતે છેતરાયા હોય તો આ જરૂર વાંચો દાગીનામાં રહેલા હીરા અસલી છે કે નકલી એ તમે ઘરે જ ચેક કરી શકો છો અહીંયા અમે દર્શાવેલી રીતથી તમે ઘરે હીરાની અસલી કે નકલી હોવાની ચકાસણી કરી શકો છો અમદાવાદ: આપણી આસપાસ ઘણીવાર નકલી દાગીનાના વેચાણ કે લોકો સાથે દાગીના ખરીદતી […]