1. Home
  2. Tag "In-principle Approval"

રાજકોટઃ આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ-રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે 187 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બેય કાંઠે ઝડપી વિકાસને કારણે વિકસ્યું છે. એટલું જ નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પણ પ્રગતિમાં છે. […]

3 શહેરની ખાનગી સોસાયટીઓમાં વિકાસ કાર્યો માટે સરકારની કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. 5.62 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની […]

દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે સમગ્ર દેશમાં ગોવામાં મોપા, નવી મુંબઈ, સિંધુદુર્ગ અને મહારાષ્ટ્રમાં શિરડી, કર્ણાટકમાં બીજાપુર, હસન, કાલાબુર્ગી અને શિમોગા, ડબરા (ગ્વાલિયર)માં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કુશીનગર અને જેવર (નોઈડા), ગુજરાતમાં ધોલેરા અને હિરાસર, પુડુચેરીમાં કરાઈકલ, દગાદર્થી, ભોગપુરમ અને ઓરવાકલ (કુર્નૂલ), આંધ્ર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, સિક્કિમમાં […]

ગુજરાતની 7 ખાનગી યુનિ.ને સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી અપાતા પ્રવેશ-ફીની સ્વતંત્રતા મળશે

અમદાવાદઃ રાજ્યની 7 ખાનગી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્પર્ધા કરી શકે તે માટે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ કર્યો છે, જેથી હવે પ્રવેશ અને ફીમાં સ્વતંત્રતા મળશે. જોકે સરકારે અંતિમ મંજૂરી આપતા પહેલા યુનિવર્સિટીઓ પાસે એક્શન પ્લાન મગાવ્યો છે, જે આગામી બે સપ્તાહમાં રજૂ થશે. આ પછી જો સરકાર પ્રવેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code