1. Home
  2. Tag "inaugurate"

ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ + 5 એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે. આ […]

પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં 18,000 PACSમાં કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાના એક મોટા કદમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10:30 કલાકે સહકારી ક્ષેત્ર માટે બહુવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)માં કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આ પહેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code