1. Home
  2. Tag "india"

ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુએસની સમકક્ષ વિકસાવવાની યોજનાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની સમકક્ષ વિકસાવવાની યોજના કેન્દ્ર સરકાર યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે અંગે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2024ના અંત સુધીમાં ભારતના રોડ […]

રશિયાએ ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલ આપવાની ભારતને કરી ઓફર

નવી દિલ્હીઃ રશિયાએ ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ આપવાની ઓફર ભારત સ્વીકારે તેવી શકયતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસેના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, જ્યારે ઈતિહાસ ઉપર પુસ્તક લખવામાં આવશે ત્યારે આપ ક્યાં હશો, રશિયાના નેતૃત્વનું સમર્થન વિનાશકારી પ્રભાવવાળા આક્રમણને સમર્થન છે. અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. […]

અરવલ્લી: શામળાજી મંદિરમાં ફાગણી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ

શામળાજી મંદિર ખાતેહોળી પર્વને લઈને તડામાર તૈયારી હોળી પર્વ અને ફાગણ સુદ પૂર્ણિમાને લઈને તૈયારીઓ કાર્યક્રમને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપરેખા જાહેર કરાઇ ઈડર: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે હોળી પર્વ અને ફાગણ સુદ પૂર્ણિમાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી કાર્યક્રમને લઈ મંદિર ટ્રસ્ટ […]

પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવા બાબતે અમેરિકાનું ભારતને સમર્થન

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવાના મામલે અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તાજેતરમાં ભારત તરફથી પાકિસ્તાનમાં પડેલી મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ સિવાય બીજું કોઈ કારણ નથી. ભારત સરકારે ગયા શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર થઈ હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને “અફસોસજનક” ઘટના નિયમિત […]

બિઝનેસ: ભારતની મંજૂરી બાદ અનેક એરલાઈન્સ વધારી રહી છે તેની ફ્લાઈટ્સ

ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના ભારતમાં હવે કોરોનાથી રાહત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 […]

કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,194 નવા કોવિડ-19 કેસ નોંધાયા

કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 4,194 નવા કોરોના કેસ ગઈકાલથી નજીવો વધારો દિલ્હી:કોરોનાના કેસ હજુ પણ નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે લોકો દ્વારા હજુપણ બેદરકારી રાખવામાં આવી રહી છે.આ લોકોની બેદરકારી સમ્રગ દેશમાં ભારી પડી શકે તેમ છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,194 નવા […]

2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 10મી માર્ચના રોજ મતદાન યોજાશે. આ ઉપરાંત માર્ચ અંતિમમાં રાજ્યસભાની ખાલી પડેલી 13 જેટલી બેઠક માટે ચૂંટણી યોજાશે. એટલું જ નહીં 2022મું વર્ષ ચુંટણીનું હોય તેમ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી […]

સૌથી વધારે હથિયારો ખરીદતા દેશોમાં ભારત, ચીન અને સાઉદી અરબનો સમાવેશ

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને લઈને વિવિધ દેશોને હથિયારોનું વેચાણ કરતી કંપનીની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે. જર્મનીએ પોતાનું ડિફેન્સ બજેટ ડબલ કરી નાખ્યું છે. જ્યારે ઈટલી, નેધરલેન્ડ અને સ્પેન સહિતના દેશોએ પણ રક્ષા બજેટમાં વધારો કર્યો છે. આ ટ્રેન્ડ આગામી દિવસોમાં યુરોપની બહારના દેશોમાં પણ જોવા મળવાની શકયતા છે. યુક્રેન ઉપર હુમલો થતા અમેરિકા […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી […]

ભારતઃ BSE અને NSEમાં ધોવાણ અટકતા રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ

નવી દિલ્હીઃ રશિયાના યુક્રેન પર આક્રમણ 24 ફેબ્રુઆરીથી શરૂ થયું ત્યારથી નિફ્ટી 50 અને સેન્સેક્સ અનુક્રમે 1.44 ટકા અને 2.03 ટકા ઘટ્યા છે. દરમિયાન આજે સેન્સેક્સ અને નિફ્ટી માં વધારો જોવા મળ્યો હતો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં તેજીને ટેકો મળ્યો હતો અને સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો હટાવ્યા પછી એરલાઇન્સમાં વધારો થયો હતો NSE નિફ્ટી 50 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code