અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો
ભારતે અગાઉ ચાર વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો ઈંગ્લેન્ડનો 24 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને ફાઈનલમાં મેળવ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેડ વચ્ચે ફાઈનલમાં મુકાબલો થશે. ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલેની બેટીંગ ઉપર […]


