1. Home
  2. Tag "india"

ભારત સામે ચીન-પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારોને લઈને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચિંતા વ્યક્ત કરી

આધુનિક તકનીકી ઉપકરણોથી સજ્જ સક્ષમ દળોની જરૂરિયાત સુરક્ષા જળોના પુનગઠન સહિતના મુદ્દા ઉપર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ભારત સમક્ષ ચીન અને પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારો ઉપર વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, આપણને આનાથી ભવિષ્યમાં સંઘર્ષોના કેટલાક અંશ દેખાઈ રહ્યાં છે અને આપણા વિરોધીઓ તેમની રણનૈતિક લક્ષ્યોને હાંસલ કરવાના […]

ચીનથી ભારતમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો

ચીનથી ભારતમાં આયાત થતી વસ્તુઓની કિંમત 87.5 અબજ આયાત થતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો આત્મનિર્ભર બનવામાં ભારતને હજુ વધારે સમય લાગવાની સંભાવના ભારત આમ તો હવે કેટલીક વસ્તુઓ માટે આત્મનિર્ભર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટાભાગની વસ્તુઓને હવે ભારત પોતાના જ ધરમાં બનાવી રહ્યું છે ત્યારે હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભારત […]

દેશમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર થશે

એલઆઈસીનો આઈપીઓ પણ જલ્હીથી આવશે 3 વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરાશે ડિજીટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને રોજગારી પુરી પડાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના-મધ્યમ કદના […]

ભારતીય કરન્સીના સિક્કા કે નોટને ન સ્વીકારવી તે ગંભીર અપરાધ છે

ભારતીય કરન્સીનું ન કરો અપમાન ભારતીય કરન્સીનો અસ્વીકાર તે ગંભીર અપરાધ ગુજરાતમાં વેપારીઓએ સતર્ક થવાની જરૂર અમદાવાદ: ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ પર લોકો રૂપિયા દસ અને અન્ય ચલણની નોટોને લેવાનું પસંદ કરતા નથી, તે લોકો તેનો અસ્વીકાર કરે છે. આવામાં જે લોકો દ્વારા ચલણી અથવા કરન્સીનો અસ્વીકાર કરવામાં આવે છે તે લોકોએ ભારતીય […]

જાન્યુઆરી-2022માં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડને પાર

દેશની અર્થતંત્ર માટે સારા સમાચાર જીએસટી કલેક્શન 1.38 લાખ કરોડ કુલ કલેક્શન 138,394 કરોડ રૂપિયા દિલ્હી: દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન 139708 કરોડ રૂપિયા એપ્રિલ, 2021માં રહ્યું છે, અને હવે ફરીવાર જાન્યુઆરી-2022માં જીએસટીનું કુલ કલેક્શન 138394 કરોડ રૂપિયા રહ્યું છે. જાણકારી અનુસાર સળંગ ચોથા મહિને જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું […]

વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર

ભારતનો આર્થિક વિકાસ જોરદાર રહેશે આ નાણાકીય વર્ષમાં જોવા મળશે તેજી ઝડપથી વિકાસ કરતા અર્થતંર્તમાં ભારત પ્રથમ દિલ્હી: એક ઈકોનોમિક સર્વેમાં જણાવવામાં આવ્યું કે ભારત આ નાણાકીય વર્ષમાં 9.2 ટકાના અને આગામી નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકાના જીડીપી વૃદ્ધિદર સાથે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે જે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં પહેલા નંબર પર […]

ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ રીતે બહાર,સર્વેમાં થયો ખુલાસો

કોરોના મહામારીની આર્થિક અસરોથી ભારત બહાર દેશના અર્થતંત્રને લઈને આવ્યા સારા સમાચાર સર્વેમાં થયો મોટો ખુલાસો દિલ્હી: દેશમાં કોરોનાવાયરસ મહામારીના કારણે કેટલીક આર્થિક મુશ્કેલીનો સર્જાઈ હતી પણ તે તમામ મુશ્કેલીઓમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. એક સર્વેમાં આ પ્રકારની માહિતી બહાર આવી છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે […]

ભારતમાં જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પડાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે નળથી પાણી પહોંચડવાનું અભિયાન શરૂ કર્યું છે. દેશના 83 જિલ્લાઓએ 100 ટકા નળથી પાણી પુરવઠાવાળા ઘરોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 5,51,93,885 ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો […]

સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતું ભારત, અમેરિકા-બ્રિટન સહિતના દેશોને કરે છે સંરક્ષણ સાધનોનું વેચાણ

સંરક્ષણ સાધનોમાં પણ આત્મનિર્ભર બનતું ભારત ભારત અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોને વેચે છે સંરક્ષણ સાધનો ભારતે ફિલિપાઇન્સને પણ બ્રહ્મોસ મિસાઇલનું કર્યું વેચાણ નવી દિલ્હી: મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મિશન હેઠળ ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનીને અન્ય દેશોને સંરક્ષણ સાધનોનું મોટા પાયે વેચાણ […]

આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસરઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થશે. તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવનારા વર્ષમાં ઉંચાઈ ઉપર લઈ જવામાં ફળદાયી રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસર હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસી અને તેની શોધ અંગે પણ વાત કરી હતી. બજેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code