1. Home
  2. Tag "india"

સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતું ભારત, અમેરિકા-બ્રિટન સહિતના દેશોને કરે છે સંરક્ષણ સાધનોનું વેચાણ

સંરક્ષણ સાધનોમાં પણ આત્મનિર્ભર બનતું ભારત ભારત અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોને વેચે છે સંરક્ષણ સાધનો ભારતે ફિલિપાઇન્સને પણ બ્રહ્મોસ મિસાઇલનું કર્યું વેચાણ નવી દિલ્હી: મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મિશન હેઠળ ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનીને અન્ય દેશોને સંરક્ષણ સાધનોનું મોટા પાયે વેચાણ […]

આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસરઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થશે. તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવનારા વર્ષમાં ઉંચાઈ ઉપર લઈ જવામાં ફળદાયી રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણા અવસર હોવાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસી અને તેની શોધ અંગે પણ વાત કરી હતી. બજેટ […]

WHOથી થઈ મોટી ભૂલ, કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું

WHOએ કરી ભૂલ જમ્મુ કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું શું આ જાણી જોઈને કરવામાં આવે છે? દિલ્હી: વિશ્વના તમામ દેશો જાણે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ વિસ્તાર છે, ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે છત્તા પણ કેટલાક દેશો દ્વારા તથા હવે WHO દ્વારા આ પ્રકારની ભૂલ કરવામાં આવે છે. WHO દ્વારા હાલમાં […]

વર્ક ફ્રોમ હોમને લઈને સર્વે, 82 ટકા કર્મચારીઓને હવે ઓફિસથી કામ નથી કરવું

કર્મચારીઓને હવે નથી જવું ઓફિસ ઘરેથી જ કરવું છે કામ સર્વેમાં થયો ખૂલાસો અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટાભાગના કામ ઓનલાઈન શરૂ થઈ ગયા હતા. હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા તેના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને લઈને થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે […]

દેશમાં કોરોનાના કેસમાં તો ઘટાડો, પણ મૃત્યુઆંક વધતા લોકોના માથે ચિંતાના વાદળ ઘેરાયા

દેશમાં કોરોનાવાયરસના કેસમાં આમ તો ઘટાડો જોવા મળી રહ્યો છે, લોકોને આ બાબતે તો શાંતિ છે પરંતુ દેશમાં કોરોનાને કારણે મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. દેશમાં  24 કલાક દરમિયાન કોરોનાથી 871 લોકોના મોત થયા છે જે ક્યાંકને ક્યાંક ખતરાની ઘંટી કહી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા […]

પેગાસસને ભારતે ઈઝરાયલ સાથેની ડિફેન્સ ડીલમાં ખરીદ્યું, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ જાસુસી સોફાટવેર પેગાસસને લઈને ગણો વિવાદ ઉભો થયો હતો. હવે આ અંગે આવેલા એક નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારત સરકારે ઈઝરાયલ પાસેથી વર્ષ 2017માં એક મોટી રકમની ડીલમાં મિસાઈલ સિસ્ટમ ઉપરાંત પેગાસસને પણ ખરીદ્યું હતું. આ ડીલ લગભગ 2 અરબ ડોલરની હતી. એક મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર […]

ગેરકાયદે ગુજરાતી અમેરિકામાં પહોંચી ગયા, પણ હવે પકડાઈ જતા તેમને ડિપોર્ટ કરવામાં આવશે

ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ ગેરકાયદે પણ જઈ રહ્યા છે અમેરિકા સાત લોકોને કરવામાં આવશે ડિપોર્ટ અમદાવાદ: ભારતમાં ગુજરાતીઓ અને પંજાબી આ બે એવા લોકો છે કે જેમને વિદેશમાં સ્થાયી થવાનો અને રહેવાનો અનેરો શોખ હોય છે. ગુજરાતમાંથી તો અમેરિકા જવા માટે લોકો ઘેલા થાય છે તેવું કહીએ તો પણ ચાલે, અમેરિકા જવા માટે તો કેટલાક […]

રાજ્યમાં આજે પણ ઠંડીનો ચમકારો, આગામી બે દિવસ પણ તાપમાન ઓછું રહેવાનું સંભાવના

રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ બે દિવસ ઠંડી રહેવાની સંભાવના હવામાન વિભાગની આગાહી અમદાવાદ: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તથા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો છે. નલિયા, અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી બે દિવસ ઠંડીનું જોર રહી શકે છે. જો કે […]

ઓટો રિક્ષા સંબંધ સાથે ભારતનો વર્ષો જૂનો સંબંધ, દુનિયાને ઓટો રિક્ષા શબ્દ ભારતે આપ્યો

દિલ્હીઃ મુંબઈ, દિલ્હી સહિત સમગ્ર દેશના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો ઉપર ઓટો રિક્ષા જોવા મળશે. ભારત ઉપરાંત દક્ષિણ પૂર્વીય એશિયાઈ, આફ્રિકા અને ઉષ્ણ કટિબંધીય દેશોમાં પણ ઓટોરિક્ષા જોવા મળે છે. જો કે દેશના વિવિધ દેશોમાં ટુક ટુક, બેબી ટેક્સી અને બાઓ-બાઓ જેવા નામથી ઓળખાય છે. દુનિયાને ઓટો રિક્ષા જેવો શબ્દ ભારતે આપ્યો હતો. તેમજ […]

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિને અપૂરતા પ્રતિનિધિત્વ માટે સમીક્ષા કરવાની જરૂરઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વાસ્તવિક પ્રતિનિધિત્વ ડેટા એકત્રિત કર્યા વિના એસસી/એસટી કેટેગરીના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત આપવાના માપદંડમાં કોઈપણ છૂટછાટને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈએ કહ્યું કે રાજ્ય અનામત આપતા પહેલા પ્રતિનિધિત્વની અયોગ્યતા પર માત્રાત્મક ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલ છે. જસ્ટિસ એલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code