પશ્ચિમ એશિયાથી 4,052 ભારતીય નાવિકો સુરક્ષિત રીતે પરત ફર્યા, મૃતકોના પરિવારોને મળશે 10 લાખ
નવી દિલ્હી, 06 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય કટોકટી વચ્ચે, ત્યાં ફસાયેલા કુલ 4,052 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે બુધવારે આ માહિતી આપી હતી. પશ્ચિમ એશિયા અને અન્ય વિસ્તારોમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સલામતી અને સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે સોનોવાલે બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ […]


