1. Home
  2. Tag "Indian women’s hockey team"

ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો ચોંકાવનારો નિર્ણય, ચાહકો પણ શોકમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના દમદાર પ્રદર્શનમાં કોચનો છે મહત્વનો ફાળો જો કે હવે ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારિનાએ રાજીનામું આપવાની કરી જાહેરાત ભારતીય ટીમ ચોથા સ્થાને રહી તેનો શ્રેય પણ તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમે કોચ શોર્ડ મારિનના વડપણ હેઠળ દમદાર પ્રદર્શન […]

Tokyo Olympics: ગોલ્ડ મેડલનું સ્વપ્ન અધુરુ રહ્યું, મહિલા હોકીની સેમી ફાઇનલમાં ભારતની આર્જેન્ટિના સામે હાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું ગોલ્ડ મેડલનું સપનું રોળાયું મહિલા હોકીની સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટબ્રિટન સામે ટકરાશે નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતાને મળ્યું “ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા”નું બિરદુ

દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. દરિયાન ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક બનાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કર્યાં છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code