1. Home
  2. Tag "island"

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં જોરદાર ભૂકંપના આંચકા,7.3ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી : ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. સતત બીજા દિવસે 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. હજુ ગઈકાલે ન્યુઝીલેન્ડમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને આજે ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના પશ્ચિમમાં 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું કે મોટા પાયે આવેલા ભૂકંપને ધ્યાનમાં રાખીને લગભગ બે […]

કચ્છના જખૌ નજીક ટાપુ ઉપરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યાં

BSFના પેટ્રોલીંગમાં મળ્યા પેકેટ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ […]

ગ્લેશિયર ઓગળતાની સાથે સમુદ્ધનું જળસ્તર વધતા IPCCએ વિશ્વને આપી મોટી ચેતવણી

ઈંટરનેશનલ પેનલ એન ક્લાઈમેટ ચેન્જનો રિપોર્ટ વિશ્વ સ્તરે આપી મોટી ચેતવણી બરફીલા વિસ્તારોમાં થઈ રહ્યા છે અભૂતપુર્વ બદલાવ દરિયાઈ જળસ્તર વઘી રહ્યું છે ગ્લેશિયર ઓગળવું આવનારા ભવિષ્ય માટે ખતરો છે દરિયાઈ જળસ્તર દર વર્ષે 3.6 સેમીની ઊંચાઈએ વધી રહ્યું છે વર્ષ 2100 સુધી જળસ્તરની ઊંચાઈ 30 થી 60 સેમી પહોંચી શકે છે આવનારા વર્ષોમાં ટાપુવાળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code