1. Home
  2. Tag "Israel Attacks"

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા બાબતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પસાર કર્યો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝા પટ્ટીમાં એક માનવીય સહાયતાને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ગાઝામાં તાત્કાલિત મદદ અને ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને બંધ કરવાનું આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે. સંયુક્ત આરબ દ્વારા મુકવામાં આવેલા આ પ્રસ્તાવ પર કેટલાક દિવસોના વિલંબ પછી શુક્રવારે સુરક્ષા પરિષદમાં મતદાન કરવામાં આવ્યું હતું. UNSCના કુલ 15 […]

ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો,અનેક લોકોના મોત,નેતન્યાહુએ યુદ્ધવિરામનો કર્યો ઇનકાર

દિલ્હી:ઈઝરાયેલે શુક્રવારે ગાઝાની મોટી હોસ્પિટલ અલ-શિફાને નિશાન બનાવી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઈઝરાયલી દળોએ ઘાયલોને પહેલા હોસ્પિટલમાં અને પછી જ્યારે તેઓ ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરના બોમ્બ ધડાકામાં ઘણા લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે તપાસ કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code