1. Home
  2. Tag "isreal"

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

ઈઝરાયલી દૂતાવાસ સામે અમેરિકાના સૈનિકનો આત્મવિલોપનનો પ્રયાસ! જાણો શું હતું કારણ?

તેલ અવીવ: વોશિંગ્ટન ખાતે ઈઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક સૈનિકે ખુદને આગ લગાવી દીધી હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે હું ગાઝામાં થઈ રહેલા નરસંહારનો હિસ્સો બનીશ નહીં. પેલેસ્ટાઈનને આઝાદ કરવું જોઈએ. ફ્રી પેલેસ્ટાઈન. તેણે જણાવ્યું કે તે અમેરિકાની એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મવિલોપન કરી રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા […]

ગાઝાની હોસ્પિટલ નાસરમાં હમાસના આતંકવાદીઓ છુપાયાની આશંકાથી ઇઝરાયલનો હુમલો

નવી દિલ્હીઃ ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની શોધમાં ગાઝાની સૌથી મોટી નાસર હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. ઈઝરાયલી દળોએ દાવો કર્યો હતો કે ખાન યુનિસની આ હોસ્પિટલમાં હમાસના આતંકવાદીઓ આશરો લઈ રહ્યા હોવાની નક્કર માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાન યુનિસ શહેરમાં આવેલી નાસેર હોસ્પિટલ અઠવાડિયાની લડાઈને કારણે મોટાભાગે બંધ થઈ ગઈ છે. ઇઝરાયેલના સૈન્ય […]

UN-WHOના વલણને લઈને ઈઝરાયલે નારાજગી વ્યક્ત કરીને હમાસના કૃત્યો અંગે કર્યાં અણિયારા સવાલ

હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું […]

ઈઝરાયલ ઉપર હુમલા પાછળ હમાસના કુખ્યાત મોહમ્મદ દૈફનો દોરીસંચાર, કોણ છે દૈફ અને કેવો છે તેનો ગુનાહિત ઈતિહાસ જાણો

તેલ અવીવઃ ઈઝરાયેલ પર હમાસના અણધાર્યા લોહિયાળ હુમલામાં 900 થી વધુ ઈઝરાયેલ અને વિદેશી નાગરિકો માર્યા ગયા છે. જ્યારે હમાસે 100 થી 150 લોકોને બંધક બનાવ્યા છે. આમાં ઈઝરાયેલની સેનાના અધિકારીઓ પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના વળતા હુમલાને કારણે ગાઝામાં 900 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાં હમાસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ મોટી સંખ્યામાં સામેલ છે. ઇઝરાયેલ […]

હમાસનો ક્રુર ચહેરો સામે આવ્યો, ઈઝરાયલના બાળકો સહિત 40 નાગરિકોની ઘાતકી હત્યા કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલની સેનાએ હુમાસનો ખાતમો બોલાવવા માટે ગાઝા પટ્ટી ઉપર હુમલા શરૂ કર્યાં છે. દરમિયાન ઈઝરાયલનું સુરક્ષાદળ (આઈડીએફ)એ હમાસના આતંકવાદી હુમલા બાદ કફાર રજામાં થયેલા વિનાશને જોવા માટે વિદેશી પત્રકારોને ઘટનાસ્થળ પર લઈ ગયા હતા. આ પત્રકારોની સાથે આઈડીએફના જવાનોની કંપની સાથે રાખવામાં આવી છે. દરમિયાન એક ઈમારત […]

અમેરિકાના ટેક્સાસની ઘટના: ચાર ઈઝરાયલી લોકોને બંધક બનાવ્યા

અમેરિકાના ટેક્સાસની ઘટના ઈઝરાયલના લોકોને બનાવાયા બંધક ઈઝરાયલની આ મુદ્દે ચાંપતી નજર દિલ્હી: વિશ્વમાં આતંકવાદનો સમર્થક દેશ પાકિસ્તાન હવે પોતાની ખોટી કામગીરી પોતાના દેશમાં તો નહીં પણ બહારના દેશોમાં પણ બતાવી રહ્યું છે. હવે વાત એવી બની છે કે અમેરિકામાં કેટલાક લોકો દ્વારા ઈઝરાયલના લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અને જે લોકો દ્વારા આ કૃત્ય […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]

ભારતના રાષ્ટ્રપિતાની 150મી જયંતી પર ઈઝરાયલમાં મહાત્મા ગાંધીના નામે ચોકનું નામકરણ

2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઈઝરાયલમાં ગાંધીજીના નામ પર ચોકનું નામકરણ કિરયાત ગતમાં ગાંધીજીના નામ પર ચોકનું નામ રખાયું મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સોમવારે ઈઝરાયલના દક્ષિણી શહેર કિરયાત ગતના એક વિખ્યાત ચોકનું નામ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યું છે. ઈઝરાયલના દક્ષિણમાં કરિયાત ગત એક નાનકડું શહેર છે. અહીં યહુદી સમુદાયના લગભગ 3000 ભારતીયો […]

કાશ્મીર પર કાગારોળ કરનાર પાકિસ્તાનની પેલેસ્ટાઈનની પીઠમાં ખંજર ભોંકવાની તૈયારી, થૂંકેલુ ચાટી આપશે ઈઝરાયલને માન્યતા!

કોઈપણ દેશના સ્થાયી મિત્ર અને સ્થાયી શત્રુ હોતા નથી. વૈશ્વિક રાજકારણમાં દેશો વચ્ચેના સંબંધોમાં સ્થાયી હોય છે પોતપોતાના હિતો. દરેક દેશની વિદેશ નીતિનો આ મૂળમંત્ર છે. કાશ્મીર પર પાકિસ્તાનની કૂટનીતિક અસફળતા બાદ હવે ત્યાં પણ ઈઝરાયલને લઈને એક નવી ચર્ચા છેડાઈ ચુકી છે. કાશ્મીર પર પાકિસ્તાનને જ્યારે આરબ દેશોનો સાથ મળી રહ્યો નથી, તો તેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code