1. Home
  2. Tag "Isro Launching"

ઈસરો શનિવારે INSAT-3DS ઉપગ્રહ અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરો આવતીકાલે સાંજે 5.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS લોન્ચ કરશે. લોન્ચ વ્હીકલ GSLV-F14 આ ઉપગ્રહને અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે. GSLV-F14ની આ 16મી અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 10મી ઉડાન હશે. INSAT-3DS સેટેલાઇટ એ જીઓસ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-ઓન મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ […]

ઇસરો પર પણ કોરોનાની અસર, બીજી લહેરને કારણે આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ

ઇસરો પર પણ કોરોનાની અસર આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ 2022 માં ચંદ્રયાન મિશન લોન્ચ થવાની શક્યતા બેંગલુરુ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના (ઇસરો) આ વર્ષના અંતમાં લોન્ચ થનારા મિશનમાં વિલંબ થવાની સંભાવના છે, કારણ કે COVID-19 મહામારીની બીજી લહેરે સમયને અસર કરી છે. આ મામલે સંબંધિત લોકોએ બુધવારે આ વાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code