1. Home
  2. Tag "IT RETURN"

કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે 15 માર્ચ, 2022 સુધી ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરી શકાશે

કરદાતાઓને મોટી રાહત હવે 15 માર્ચ, 2022 સુધી આઇટી રિર્ટન ભરી શકાશે સરકારે સમય મર્યાદા લંબાવી નવી દિલ્હી: જો તમે પણ 31 ડિસેમ્બર, 2021 સુધીમાં ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરવાનું ભૂલી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ […]

વર્ષ 2020-21 માટે અત્યાર સુધી 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન થયા ફાઇલ, 31 ડિસેમ્બર સુધી ભરો IT રિટર્ન અન્યથા થશે દંડ

વર્ષ 2020-21 માટે અત્યારસુધી 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થયા નાણા મંત્રાલયે એક ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી 31 ડિસેમ્બર સુધી ભરો આઇટી રિટર્ન અન્યથા થશે 10 હજારનો દંડ નવી દિલ્હી: આ વર્ષે પણ મોટા પ્રમાણમાં IT રિટર્ન ભરાયા છે. નાણાકીય વર્ષ 2020-21ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા […]

આ રીતે ફોર્મ 16 વગર પણ IT રિટર્ન ભરો, આ સ્ટેપ્સ ફોલો કરો

ફોર્મ 16 વગર પણ આઇટી રિટર્ન ભરી શકાય છે તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તે માટે તમારે પે-સ્લિપની આવશ્યકતા રહેશે નવી દિલ્હી: કોઇપણ જગ્યાએ આઇટી રિટર્ન માટે ફોર્મ 16ને ખૂબ જ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. જેમાં કરદાતા વિશે દરેક જાણકારી આપવામાં આવી હોય છે. નોકરીયાત વર્ગ પોતાનું આઇટી રિટર્ન ભરતી વખતે ફોર્મ […]

IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર પરંતુ ટેક્સ ના જમા કરાવવા પર થશે પેનલ્ટી, જાણો વિગત

સરકારે ડિસેમ્બર સુધી આઇટી રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી પરંતુ જો ટેક્સ જમા નહીં કરાય તો પેનલ્ટી લાગશે જો કે આ દંડ આવકવેરાની જવાબદારી 1 લાખથી વધુ હોય તેના પર જ લાગશે નવી દિલ્હી: સરકારે નવા લૉન્ચ કરેલા ઇન્કમટેક્સ પોર્ટલમાં અનેક તકનિકી ક્ષતિઓ સામે આવી હતી જેને કારણે કરદાતાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે […]

નવા IT પોર્ટલ પર 25.80 લાખથી વધુ ITR થયા ફાઇલ

આવકવેરા વિભાગના નવા આઇટી પોર્ટલ પર મોટી સંખ્યામાં IT રિટર્ન દાખલ કરાયા નવા IT પોર્ટલ પર 25.80 લાખથી વધુ IT રિટર્ન દાખલ કરાયા કરદાતાઓએ કુલ 4,57,55,091 લોગ ઇન તેમજ 3,57,47,303 વિશિષ્ટ લોગ ઇન કર્યા છે નવી દિલ્હી: આવકવેરા વિભાગના નવા આઇટી પોર્ટલનું થોડાક સમય પહેલા જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે નવા આઇટી પોર્ટલ પર […]

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, જાણો કરદાતાઓને કઇ-કઇ સુવિધાઓ મળશે

આવકવેરા વિભાગ આજે નવી વેબસાઇટ કરશે લોન્ચ આ નવી વેબસાઇટ અનેક ફીચર્સથી સજ્જ હશે આ નવી વેબસાઇટ વધુ સહજ અને અનુકૂળ હશે નવી દિલ્હી: દેશના કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે આવકવેરા વિભાગ રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. વિભાગ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ITR […]

આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

કરદાતાઓ માટે મહત્વના સમાચાર 1 થી 6 જૂન દરમિયાન આવકવેરા વિભાગની વેબસાઇટ બંધ રહેશે આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે નવી દિલ્હી: કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જે લોકો 1 થી 6 જૂન દરમિયાન આવકવેરો ભરવા માંગતા હશે તે આ 6 દિવસ દરમિયાન આવકવેરો નહીં ભરે શકે. કારણ […]

આપની પાસે આઇટી રિટર્ન ભરવા માત્ર 3 દિવસનો સમય છે , નહીં તો ભરવો પડશે દંડ

અત્યારસુધીમાં 5.16 કરોડ કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભર્યું આઇટી રિટર્ન જો તમે આઇટી રિટર્ન ના ભર્યું હોય તો તમારી પાસે હવે માત્ર 3 દિવસ બાકી છે જો 10 જાન્યુઆરી સુધીમાં તમે આઇટી રિટર્ન નહીં ભરો તો ભરવો પડશે દંડ નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20 માટે અત્યારસુધીમાં 5.16 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે. […]

31 ડિસેમ્બર પહેલાં આ કામ પતાવો બાકી 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે

દેશભરમાં કોરોના મહામારી વચ્ચે IT રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર પહેલાં આઇટી રિટર્ન નહીં ભરો તો થશે 10 હજાર રૂપિયાનો દંડ 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1 હજારની લેટ ફી ભરવાની રહેશે નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખને વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે. […]

INCOME TAX RETURN: પેન કાર્ડ સાથે આધાર જોડવું જરૂરી હોવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવું ફરજિયાત છે. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલા જ આ મામલામાં ચુકાદો ફરમાવતા ઈન્કમટેક્સ કાયદાની કલમ-139-એએને યોગ્ય ઠેરવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે શ્રેયા સેન અને જયશ્રી સતપુડેની 2018-19ના ઈન્કમટેક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code