1. Home
  2. Tag "job"

ભારતઃ કોરોના મહામારી વચ્ચે એક મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ ગુમાવી રોજગારી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ લાખો લોકોએ કોરોના કાળમાં રોજગારી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર મોંઘવારીના માર વચ્ચે કોરોનાને કારણે તબીબી ખર્ચ વધતા હવે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ઉપર કાપ મુકી રહ્યાં છે. એટલું […]

કોરોનાકાળમાં નોકરી જતા ગ્રેજ્યુએટ ભાઈઓએ પરંપરાગત ખેતીમાં ઝંપલાવ્યું, બળદની જગ્યાએ પોતે ખેંચે છે હળ

બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. એટલું જ નહીં ભારતમાં અનેક યુવાનોએ નોકરી અને રોજગારી ગુમાવી છે. તેલંગાણાના એક પરિવારના ગ્રેજ્યુએટ બે ભાઈઓએ પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી હતી. બીજી તરફ તેમના ખેતરમાં બે બળદ પણ મૃત્યુ પામ્યાં હતા. […]

કોરોનામાં નોકરી ગુમાવનારને મોદી સરકારની ભેટ, આ રીતે મળશે લાભ

દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેરમાં જે રીતે લોકો હેરાન-પરેશાન થયા હતા તે આજે પણ લોકો ભૂલ્યા નથી. લોકોને આર્થિક રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી ભેટ આપવામાં આવી રહી છે જે કેટલાક લોકોને મોટાપ્રમાણમાં ફાયદો કરાવશે. તો વાત એવી છે […]

કોરોના સંકટ વચ્ચે હવે ઈન્ડિગો તેના કેટલાક કર્મીઓની કરશે છંટણી

ઈન્ડિગો તેના 10 ટકા કર્મીઓને છૂટા કરશે કોરોના સંક્ટના કારણે ઈન્ડિગોએ લીધો નિર્ણય કર્મચારીઓની કરવામાં આવશે છંટણી સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે,દેશની કેટલીક કંપનીઓ દ્રારા તેના કર્મીઓને છૂટા કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે,કંપનીને જતા લોસને કારણે કંપનીઓ કામ કરવા પર મજબુર બને છે,લોકડાઉન દરમિયાન પણ આ પ્રકારની અનેક ઘટના અસ્તિત્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code