1. Home
  2. Tag "Kankaria Carnival"

કાંકરિયા કાર્નિવલમાં થર્ટીફસ્ટના દિને લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું,

અમદાવાદઃ થર્ટીફસ્ટ ડિસેમ્બરને રવિવારનો દિવસ વર્ષ 2023ને વિદાય આપવાનો અને વર્ષ 2024ને આવકારવાનો દિવસ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના દિનથી કાંકરિયા લેક પરિસરમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું જેમાં આજે રવિવારે કાર્નિવલમાં મોજ માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા કાંકરિયા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. […]

કાંકરિયા કાર્નિવલનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, વિવિધ આકર્ષણોથી અનેરો માહોલ સર્જાયો

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો. કાર્નિવલમાં […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સોમવારથી થશે પ્રારંભ, વાહનો માટે નો-U ટર્ન જાહેર કરાયા

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો તા.25મીને સોમવારથી દબદબાભેર પ્રારંભ થશે. કાંકરિયા લેક વિસ્તારને દુલ્હનની જેમ સોળે શણગારથી સજાવાયુ છે. કાંકરિયા કાર્નિવલ  31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથીનો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન  સહિતના નિયમો જારી કરાયા છે. આ ઉપરાંત શહેરના સીજી રોડ પર 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે 25મી ડિસેમ્બરથી 31 મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલ યોજાશે. જેના માટે એએમસી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરાયુ છે. કાંકરિયા પરિસરને રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન કરાયુ છે. અમદાવાદમાં દર […]

કાકંરિયા કાર્નિવલમાં આજની સવાર બની ભક્તિમય – આજે સવારે પ્રભાતિયા અને ભક્તિ ગીતોનો યોજાયો કાર્યક્મ

કાકંરિયા કાર્નિવલમાં આજે પ્રભાતિયાનો કાર્કર્મ યોજાયો સવારની પરોઢમાં કાકંરિયામાં ભક્તિના સૂર પુરવાયા   ‘ હે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ?  હે, જાગને જાદવા ‘ એક સમય એવો હતો કે આ અને આવા અનેક પ્રભાતિયાથી આપણી સવાર પડતી હતી પણ […]

કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવા વિપક્ષની માગ

અમદાવાદઃ ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને લીધે ભારતે પણ અગમચેતિ દાખવવા લોકોને અપિલ કરી છે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિથિતિની સમીક્ષા કરી હતી. જો કે ભારતમાં હજુ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો નથી અને સ્થિતિ સાવ સામાન્ય છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવેલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે આવતી કાલે સોમવારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું ગઠન પણ થઈ જશે. સરકારી કચેરીઓમાં કામકાજ પણ રાબેતા મુજબ બની જશે. દરમિયાન અમદાવાદ ન્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ 25મી ડિસેમ્બરથી યોજાનાર કાંકરિયા કાર્નિવેલ અને રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયાકાર્નિવેલ અને ફ્લાવર […]

અમદાવાદમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ યોજાશે નહીં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સામાન્ય  વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ કોરોનાનો ઓમિક્રોન નામનો નવો વાયરસ સાઉથ આફ્રિકામાં જોવા મળતા WHOએ સાવચેત રહેવા દુનિયાભરના દેશને જણાવ્યું છે,ત્યારે અમદાવાદમાં મ્ટુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે નાતાલમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ ફેસ્ટીવલ આ વર્ષે પણ રદ કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાના અંતમાં દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code