1. Home
  2. Tag "kapil sharma"

તબ્બુ અને કરીના સાથે આ ફિલ્મમાં જોવા મળશે કપિલ શર્મા

મુંબઈ : સતત ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ હવે કોમેડિયન કપિલ શર્માના હાથમાં એક મોટી ફિલ્મ આવી ગઈ છે. જી હા, કપિલ શર્માને કરીના કપૂર અને તબ્બુની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’ માટે સાઈન કરવામાં આવ્યો છે. આ એક કોમેડી ફિલ્મ હશે જેમાં કપિલ શર્માની પણ એન્ટ્રી થઈ છે. તબ્બુએ કપિલ સાથે એક ફોટો શેર કરીને […]

મશહૂર કોમેડી કિંગ કપિલ શર્માનો આજે જન્મ દિવસ- જાણો તેમના વિશેની કેટલીક વાતો

કપિલ શર્માનો આજે 41મો જન્મ દિવસ સંઘર્ષથી ભરેલું રહ્યું છે તેમનું જીવન   મુંબઈઃ- આજે હાસ્યની વાત આવે એટલે ટીવી જગતમાં મોખરે કપિલ શર્માનું નામ લેવાય છે, કોમેડિના બેતાજ બાદશાહ એટલે કપિલ શર્મા, દરેક ઘરોમાં ખડખડાત હસાવતા કતપિલનું જીવન અનેક દર્દીથી ભરેલું રહ્યું છે, ભલે તેઓ આજે એક મશહૂર સ્ટાર બન્યા છે જો કે તેમના […]

‘ઘ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કપિલ શર્માના શો માં  ન બોલાવવા  મામલે અનુપમ ખૈર ચૂપ્પી તોડી – જાણો કપિલના પક્ષમાં શું કહ્યું

ઘ કાશ્મીર ફાઈલ્સને કપિલના શો માં એન્ટ્રી બાબતે અનુપમ ખેર સપોર્ટમાં કહ્યું ઈન્વિટેશન મળ્યું હતું પણ જઈ નહોતા શક્યા વિવેક અગ્નિહોત્રીએ કપિલ પર આ ફિલ્મ પ્રમોટ ન કરવાનો આરોપ લગાવ્યો  મુંબઈઃ- તાજેતરમાં  વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ઘ કાશ્નમીર ફઆઈલ્સ ચર્ચામાં છએ, સિનેમાઘરોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બોક્સ ઓફીસ પર આ ફિલ્મ શાનગાર ઓપનિંગ સાથે […]

મશહૂર કોમેડિયન કપિલ શર્માની બનશે બાયોપિક – ફિલ્મનું ટાઈટલ હશે ‘ફનકાર’

કપીલ શર્માની બનશે બાયોપિક ફિલ્મનું નામ હશે ફનકાર   મુંબઈઃ-કોમેડી વર્લ્ડ અને બોલિવૂડ સુધીમાં પોતાની મહેનત અને કલાકારીથી પોતાનું નામ બનાવનાર કપીલ શર્મા કોઈની ઓળખના મોહતાજ નથી, આજે દેશભરમાં અને વિદેશમાં કપીલનું નામ ખૂબ જાણીતુ બન્યું છે. કપિલ શર્માનો શો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ વર્ષોથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. કોમેડિ જગતમાં પોતાની […]

નેટફ્લિક્સ પર દર્શકોને હસાવતો જોવા મળશે કપિલ શર્મા,વીડિયો શેર કરીને એક નવા સફરની કરી જાહેરાત

નેટફ્લિક્સ પર જોવા મળશે કપિલ શર્મા વિડીયો શેર કરીને આપી માહિતી મુંબઈ:લોકપ્રિય કોમેડિયન અને ટીવી શો હોસ્ટ કપિલ શર્મા તેના નેટફ્લિક્સ ડેબ્યૂ માટે તૈયાર છે.ઘણા દિવસોથી કપિલ શર્માના ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે કપિલ શર્મા નેટફ્લિક્સ સાથે શું લાવવા જઈ રહ્યા છે? ફેન્સની આ આતુરતાનો આજે એટલે કે 5 જાન્યુઆરીએ કપિલ શર્માએ અંત […]

કપિલ શર્મા બન્યા પ્રેરણા,4 th ક્લાસની બૂકમાં કોમેડી કિંગની સ્ટોરી સામેલ

કપિલ શર્મા બન્યા પ્રેરણા બાળકો વાંચશે કપિલ શર્માને ! 4 th ક્લાસની બૂકમાં સામેલ મુંબઈ :સ્વતંત્રતા સેનાનીઓની બહાદુરી અને સાહસી કહાનીઓ વાંચવાની સાથે હવે બાળકો કોમેડી સ્ટાર કપિલ શર્માને પણ પુસ્તકોમાં વાંચશે. કપિલ શર્માને બાળકો ચોથા ધોરણની જીકેના એક ચેપ્ટરમાં વાંચીને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકશે. આ ખુશખબરી ખુદ કપિલ શર્માએ પોતાના ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ […]

કોમેડી કલાકાર કપિલ શર્માનો આજે 40મો જન્મદિવસ

 કોમેડિયન કપિલ શર્માનો આજે જન્મદિવસ 40મા જન્મદિવસની કરી રહ્યો છે ઉજવણી કપિલ આજે છે કોમેડી કિંગનો બાદશાહ    મુંબઈ : કોમેડિયન કપિલ શર્મા તેની કોમેડીથી દરેકનું દિલ જીતી લે છે. તેનું કોમેડી ટાઇમિંગ ખૂબ જ શાનદાર છે. દરેકના ચહેરા પર હાસ્ય લાવનારા કપિલે આ મુકામ સુધી પહોંચવા ખૂબ જ મહેનત કરી છે. કપિલનો જન્મ 2 […]

કપિલ શર્માએ કોને કહ્યુંઃ “ગણેશજીના સામે પણ તારુ મૉડેલિંગ બંઘ નથી થતુ”

કપીલ શર્મા પોતાની કૉમેડીથી લોકોને હસાવતા રહ્યા છે, પરંતુ તક મળતા જ કોઈને ટ્રોલ કરવાનું પણ નથી ચુકતા,તોજેતરમાં જ કપીલે ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી અને કવિતા કોશિકને એક ફોટોને લઈને ટ્રોલ કરી છે. વાત જાણે એમ છે કે, એફઆઈઆર ફેમ કવિતા કૌશિકે ગણેશ સ્થાપનાનો એક ફોટો શૅર કર્યો હતો,જે ફોટોમાં ગણેશજીની મૂર્તિની સામે કામ્યા પંજાબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code