ઉનાળામાં લંચ માટે બેસ્ટ: ટ્રાય કરો કર્ણાટકની સ્પેશિયલ કાકડીની ઈડલી, જાણો રેસીપી
ભારતીય રસોડામાં એક જ વાનગીને પ્રદેશ મુજબ અલગ-અલગ રીતે બનાવવાની પરંપરા છે. દક્ષિણ ભારતમાં ઈડલી માત્ર ચોખા કે રવાની જ નહીં, પણ શાકભાજીના ઉપયોગથી પણ બનાવવામાં આવે છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત લોકપ્રિય એવી ‘સૌથકયી કડુબુ’ એટલે કે કાકડીની ઈડલી ઉનાળા માટે એક ઉત્તમ વાનગી છે. આ વાનગી પચવામાં હલકી, પૌષ્ટિક અને શરીરને ઠંડક આપનારી […]


