1. Home
  2. Tag "kheralu"

ખેરાળુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 15 શખસોની કરી અટકાયત

મહેસાણાઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ગુજરાતભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. નાના-મોટા શહેરોમાં ભગવાન શ્રીરામની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના ખેરાળુના બેલીમ વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના 10 શેલ છોડ્યા હતા, આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

ખેરાળુના ચોટિયા શાળાના વિદ્યાર્થીઓની પ્રવાસી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકાના ચોટિયાની શાળાના વિદ્યાર્થીઓ રાજસ્થાનના જોધપુર અને જેસલમેરના શૈક્ષણિક પ્રવાસે ખાસ બસમાં રવાના થયા હતા. દરમિયાન વિદ્યાર્થીઓની બસને પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ભયાનક અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ડામર ભરેલા રોડ સાઈડ પર ઊભેલા ટ્રક પાછળ ધડાકા સાથે બસ અથડાતા બસમાં પ્રવાસ કરી રહેલા સ્કુલ સ્ટાફના બે સભ્યોના મોત […]

ખેરાળુના ગોરીસણા ગામ પાસે રિક્ષા અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

મહેસાણા: ગુજરાતના નેશનલ તેમજ રાજ્ય હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. આજે મહેસાણા જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ […]

ખેરાલુમાં હડકાયાં થયેલા ગધેડાએ તરખાટ મચાવ્યો, પાંચ લોકોને બચકા ભરી લેતા ભાગદોડ મચી ગઈ

મહેસાણાઃ જિલ્લાના ખેરાલુ શહેરમાં શનિવારે સાંજે એક ગધેડાએ ભર બજારમાં હાહાકાર મચાવ્યો હતો. આ હડકાયા ગધેડાએ પાંચ લોકોને બચકા ભર્યા હતા. પિતા-પુત્રની સાથે બે મહિલાઓ અને એક બાઈક ચાલક પર હુમલો કરીને બચકા ભર્યા હતા. હડકાયા થયેલા ગધેડાએ એક મહિલાને પાડી દઈને બચકા ભરવા લાગ્યો હતો. જેથી લોકોએ મહામહનતે મહિલાને છોડાવી હતી. આ ઘટનામાં મહિલાને […]

મહેસાણા જિલ્લાના ખેરાલુના ચાણસોલ ગામની સીમમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

મહેસાણા:  ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.  દરમિયાન મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા ખેડૂત ઢળી પડ્યા હતા. મૃતક ખેડૂતની ઓળખ 36 વર્ષીય અરવિંદ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે વીજળી પડવાની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code