1. Home
  2. Tag "Kutch Nanaran"

કચ્છના નાનારણમાં અભ્યારણ્યના નામે અગરિયાઓને પરેશાન કરવા સામે કલેકટરને રજુઆત

ભૂજઃ કચ્છના નાનારણમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. રણ વિસ્તારમાં વર્ષોથી અગરિયા પરિવારોનો વસવાટ છે. છેલ્લા મહિનાઓથી વન વિભાગના દિકારીઓ દ્વારા અભ્યારણ્યના નામે અગરિયાઓને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. આથી વન વિભાગ દ્વારા અભયારણ્યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ […]

કચ્છના નાનારણમાં મીઠું પકવતા 2000 અગરિયાઓની કડકડતી ઠંડીમાં દયનીય હાલત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન તો કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાની કફોડી હાલત બની છે. ખારાઘોડાના અફાટ રણમાં અગરિયાઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરીને કાળી મજુરી કરે છે. નાના રણમાં ઠંડીનો પારો ગગડીને 10 ડીગ્રીની અંદર પહોંચતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code