1. Home
  2. Tag "Latest News Gujarati"

વાવ-થરાદના ગણેશપુરાની કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા

થરાદ, 16 એપ્રિલ 2026: A gap in the Ganeshpura canal  વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને જાણ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધતા પરિણામે […]

ડામરના ભાવમાં તિતિંગ વધારો થતા સરકારી કાન્ટ્રાક્ટરોની હાલત બની કફોડી

ગાંધીનગર, 16 એપ્રિલ 2026: The situation of contractors is dire due to the sharp increase in asphalt prices  ઈરાન-ઈઝરાઈલ અને અમેરિકા વચ્ચે યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોમાં અછતના એંધાણ વર્તાયા બાદ ક્રુડ ઓઇલમાંથી જ બનતા ડામરની પણ અછત વર્તાઇ છે સાથે ડામરના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં સરકારી કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી બની છે. અગાઉ કોન્ટ્રાક્ટના કામોના […]

મનરેગા યોજનામાં 6 મહિનાથી કર્મચારીઓ અને શ્રમિકો વેતનથી વંચિત

ગાંધીનગર, 16 એપ્રિલ 2026:  Workers deprived of wages for 6 months in MNREGA scheme  ગુજરાતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)  યોજના હેઠળ કામ કરતા મજૂરો અને કર્મચારીઓ છેલ્લા 5-6 મહિનાથી વેતનથી વંચિત હોવાના મુદ્દે કફોડી સ્થિતિમાં મુકાયા છે. મનરેગા યોજનામાં ઊના અને ગીરગઢડા સહિતના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જ્યાં […]

યુજીસીએ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરી, પ્રવેશ લેતા પહેલા ચેતજો

અમદાવાદ, 16 એપ્રિલ 2026: UGC declares 32 universities in the country as bogus નવા શેક્ષણિક સત્રના પ્રારંભને દોઢ મહિના જેટલો સમય બાકી છે. ધોરણ 12નું પરિણામ આવતા જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા ચેતવ્યા છે. યુજીસીએ તેની વેબસાઈટ […]

વડોદરામાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ડમ્પરચાલકને કેબીન કાપી બહાર કઢાયો

વડોદરા, 16 એપ્રિલ 2026: Accident between truck and dumper જિલ્લાના સાવલી-સાંકરદા રોડ પર આવેલા સામંતપુરા ગામ પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરની કેબીનમાં તેનો ચાલક ફસાતા જેસીબીની મદદથી ડમ્પરની કેબીન કાપીને ચાલકને બચાવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અફરાતફરીનો […]

પતિ સાથે રસોઈ બાબતે ઝઘડો થતાં પત્નીએ બે દીકરીઓને ઝેર પીવડાવી આત્મહત્યા કરી

સુરત, 16 એપ્રિલ 2026: Wife commits suicide by poisoning two daughters શહેરના ડભોલી ગામ વિસ્તારમાં સુમન પ્રતિક આવાસમાં રહેતા પતિ-પત્ની વચ્ચે રસોઈ બાબતે સામાન્ય ઝગડો થયો હતો. ત્યારબાદ પતિ હીરાના કારખાને કામે ગયા બાદ પત્નીએ તેની બે માસુમ દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર […]

ગોતા બ્રિજ પર રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા પેસેન્જર સહિત બેનાં મોત

અમદાવાદ, 16 એપ્રિલ 2026: Two killed as dumper overturns on Rapido bike શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના એસજી હાઈવે પર ગોતા બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરને ઓવરટેક કરવા જતા રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા બાઈકચાલક અને બાઈક પાછળ બેઠેલા પેસેન્જરનું મોત નિપ્જયું હતું. આ બનાવમાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થલે […]

સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

સુરત, 16 એપ્રિલ 2026: Police raid fake ghee factory શહેરમાં નકલી પનીર બાદ નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવતી એક ફેટરી પર શહેર પોલીસની એસઓજીએ દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો 2000 કિલો જથ્થો જપ્ત કર્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યું છે. કે એક કિલો શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજે કુલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા

ગાંધીનગર, 15 એપ્રિલ 2026: A total of 938 candidates’ forms were withdrawn  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તા.26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે છેલ્લા દિવસે કૂલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ પરત ખેચવામાં સત્તાધારી પક્ષ દ્વારા દબાણના પ્રયાસો કરાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો, કોંગ્રેસે તેના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે નહીં તે માટે છેલ્લી […]

વડોદરામાં ઈસ્કોન એટ્રિયા હાઈટ્સમાં 10માં માળે લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર

વડોદરા, 15 એપ્રિલ 2026: Massive fire breaks out on 10th floor of ISKCON Atria Heights  શહેરના ગોત્રી રોડ પર આવેલા ઈસ્કોન એટ્રિયા હાઈટ્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુધી 10થી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code