મધ્ય ઉનાળે 9 ડેમ થયાં ખાલીખમ અને 30 જળાશયોમાં 10 ટકા જ પાણીનો જથ્થોનો ઉપલબ્ધ
અમદાવાદ, 16 એપ્રિલ 2026: 9 dams were empty in summer ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ગુજરાતના 9 જળાશયો ખાલીખમ થઈ ગયા છે. ત્યારે 30 જળાશયો 90 ટકા ખાલી થતા તળિયા દેખાયા છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટીમાં ઘટાડો થયો છે. ચોમાસાને હજુ બે મહિના જેટલો સમય બાકી છે, ત્યારે નર્મદા યોજના જ જીવાદારી સમાન બની […]


