રાજુલા નજીક હાઈવે પર સિંહબાળને કચડીને પલાયન થયેલો કારચાલક પકડાયો
અમરેલી, 15 મે 2026: Driver who ran over lion cub and fled arrested તાજેતરમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી સિંહબાળનું મોત નિપજ્યુ હતું. આ બનાવને લીધે વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવીના કૂટેજ અને બાતમીને આધારે વન વિભાગના […]


