સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષની પ્રચાર સામગ્રી-સાહિત્યનું નિદર્શન
ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપાની ચૂંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું આજે નિદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના મીડિયા વિભાગની એક અખબારી યાદી જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં જનતા તરફથી ભારતીય જનતા પાર્ટીને વિશાળ જનસમર્થન મળી […]


