1. Home
  2. Tag "Local body elections"

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેશ સંકલન સમિતિની રચના

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – local body elections રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે ત્યારે બે મુખ્ય પક્ષોમાં એ માટેની હિલચાલ ઝડપી બની છે. એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે સંકલન સમિતિની રચના કરી હતી. ભાજપ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પક્ષે […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો શોધવા કોંગ્રેસે ક્યુઆર કોડ જારી કર્યો

અમદાવાદ, 10 માર્ચ, 2026 – Congress ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં કુલ 15 […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ, 06 માર્ચ 2026: All political parties start preparations for local body elections ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત આગામી મે-2026માં યોજાવાની શક્યતા છે, અમદાવાદ સહિત મહાનગરપાલિકાની મુદત પુરી થતાં બે-ત્રણ દિવસમાં વહિવટી શાસન આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે […]

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનુભાવોએ કર્યું મતદાન

મુંબઈ, 15 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજકીય આગેવાનો, ફિલ્મ કલાકારો અને સચિન તેડુંલકર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. બે કલાકના સમયગાળામાં સાત ટકા જેટલુ મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવી યાદી જાહેર કરાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછી ઠેલાવવાની શક્યતા, મુદત પૂર્ણ થતાં કેટલીક નગરપાલિકામાં વહિવદાર નિમાવવાની વકી અમદાવાદઃ રાજ્યમા અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મતદાર સુધારણાની કામગીરીને લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 175 અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજ્યી મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત ભાજપનો ગઢ હોવાનું મતદારોએ ફરીવાર સાબીત કરી દીધુ છે. રાજ્યમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામાં સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામા સફળ […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રાથમિક ટ્રેન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે વર્ષ 2015ની સરખામણીએ કોંગ્રેસને નુકશાન થવાની શકયતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીતિન પટેલ સહિતના રાજકીય મહાનુભાવોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર પડઘમ થશે શાંત, રવિવારે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો અંતિમ ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યાર બાદ ઉમેદવારો અને કાર્યકરોની ગામના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની 81 જેટલી નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મતગણતરી એક જ દિવસ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. તેમજ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયા બાદ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી મતગણતરી એક જ દિવસે રાખવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code