1. Home
  2. Tag "lockdown"

ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સીલ કરાઈઃ રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત

છાપરી ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત વધારાયો કોરોના રિપોર્ટ વિના રાજસ્થાનમાં પ્રવેશ નહીં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન અનેક રાજ્યોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કર્યું છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સરકારે 14 દિવસના લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તેમજ ગુજરાત-રાજસ્થાન સરહદને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત […]

યુપીમાં યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો ,17 મે સુધી પ્રતિબંધો અમલમાં રહેશે

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ […]

દિલ્હીમાં કોરોના સંક્રમણ યથાવત્, ચોથી વખત વધી શકે છે લોકડાઉન

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ દિલ્હીમાં ચોથી વખત લોકડાઉન લંબાવાની શક્યતા આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી શકે છે જાહેરાત નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે સતત વધતા કેસને ધ્યાનમાં રાખતે ત્યાં 17મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી કેજરીવાલ આજે તેને લઇને જાહેરાત કરી શકે છે. દિલ્હીમાં કડક નિયંત્રણો છતાં પણ કોરોનાના કેસની […]

તમિલનાડુમાં લોકડાઉન, 10 મે થી બે અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર

તમિલનાડુમાં બે અઠવાડિયાનું લોકડાઉન 10મી મે થી શરૂ થશે લોકડાઉન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો નિર્ણય ચેન્નાઈ: તમિલનાડુ સરકારે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને 10 મે થી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. તમિલનાડુમાં 10 મેથી 24 મે સુધી સંપુર્ણ લોકડાઉન રહેશે. મુખ્યમંત્રી પદના શપથ લેવાના એક દિવસ બાદ તમિલનાડુના નવા ચૂંટાયેલા મુખ્ય […]

કોરોના સંકટ વધતા કર્ણાટક સરકારે 10મે થી 26 મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની કરી જાહેરાત

કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત 10 મે થી 26 મે સુધી રહેશે લોકડાઉન કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય કોરોના વધતા કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે કર્ણાટકમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં આ સંપૂર્ણ લોકડાઉન 10 મેના રોજ સવારે 6 થી 24 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં […]

રાજસ્થાનમાં 10 મે થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ 10 મે થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન 31 મે સુધી લગ્ન સમારોહ પર પાબંધિ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી.આ દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણને નાથવા માટે રાજ્યમાં 10 મેથી 24 મે દરમિયાન કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 […]

આ બે રાજ્યોમાંથી દિલ્હી આવતા લોકોને 14 દિવસ રહેવું પડશે ક્વોરેન્ટાઇન

કેજરીવાલ સરકારનો નવો આદેશ દિલ્હી આવનાર લોકોને 14 દિવસનું ફરજિયાત ક્વોરેન્ટાઇન આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લોકોને આ નિયમ લાગુ આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતા લોકોને 14 દિવસ સુધી જરૂરી ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ગુરુવારે દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં આ વાત કહી હતી. આદેશમાં જણાવાયું છે કે, જેમણે કોવિડ -19 વિરોધી રસીના બંને ડોઝ […]

આવી બેદરકારીથી વધારે ફેલાઈ શકે છે કોરોના, લોકો ખીલની સમસ્યા માટે માગી રહ્યા છે ઈ-પાસ

કોરોનાના સમયમાં બેદરકારી દર્શાવવી અતિગંભીર લોકડાઉનમાં લોકો બિનજરૂરી કામ માટે માગે છે ઈ-પાસ બિહારની છે આ ઘટના પટના: દેશમાં કોરોનાવાયરસનો કહેર દરેક રાજ્યમાં વર્તાઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવે છે પરંતુ લોકોને બેદરકારી પણ કોરોનાવાયરસ વધારે ફેલાવવાનું કારણ બની શકે છે. હાલ હવે એવી ઘટના સામે આવી છે કે […]

દેશભરમાં લાગૂ કરવામાં આવશે લોકડાઉન? જાણો કેન્દ્રએ શું આપ્યો જવાબ

દેશભરમાં લોકડાઉન લાગૂ કરવાના સવાલમાં નીતિ આયોગના સભ્યે આપ્યો જવાબ કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણની ચેન તોડવા રાજ્ય સરકારોને દિશાનિર્દેશ આપ્યા છે સરકારોને રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની સલાહ આપવામાં આવી છે નવી દિલ્હી: દેશમાં દૈનિક ધોરણે આવી રહેલા 3 લાખથી વધુ કેસો અને હજારોની સંખ્યામાં થતા મોત વચ્ચે કોરોનાની ચેઇન તોડવા માટે શું કેન્દ્ર સરકાર ગત […]

કોરોના સંકટઃ- જાપાનમાં લોકડાઉન લંબાવાયું, આઈપીએલ બાદ હવે ઓલિમ્પિકસ પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ

જાપાનમાં કોરોનાની સ્થિતિને જોતા લોકડાઉન લંબાવાયું ઓલમ્પિક પર મંડળાઈ રહ્યું છે કોરોનાનું ગ્રહણ દિલ્હીઃ- કોરોનાએ સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રણના વધતા જતા કેસોને કારણે અનેક રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે તો દેશની બહાર પણ આ શીલશીલો યથાવત છે. હવે જાપને પણ તેમના લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી છે. જાપાનમાં વધારવામાં આવેલા લોકડાઉનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code