બિહાર અને ઉત્તરાખંડમાં 1લી જૂન સુધી લોકડાઉન લંબાવાયું
બિહાર અને ઉત્તરાખંડમાં 1 જૂન સુધી લોકડાઉન લંબાવાયું સીએમ નિતીશ કુમારે આપી માહિતી દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાની બીજી તરંગ ચાલી રહી છે,જેને લઈને અનેક રાજ્યમાં પાબંધિઓ વધારવામાં આવી છે તો કેટલાક રાજ્યોએ લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી છે.આ પહેલા પણ હજી ઘણા રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે ત્યારે બીજા રાજ્યો પણ આ શ્રેણીમાં આગળ વધી રહ્યા […]


