1. Home
  2. Tag "love jehad"

12 વર્ષની સગીરાએ પ્રેમ સંબંધ બાંધવાનો ઈન્કાર કરતા મુસ્લિમ યુવાને કર્યો હુમલો, ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બચી

અમદાવાદઃ ગુજરાતમાં દ્વારકામાં લવજેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વર્ષની હિન્દુ સગીરાને એક મુસ્લિમ યુવાન પજવણી કરીને સંબંધ બાંધવા દબાણ કરીને ધમકી આપતો આપતો હતો. દરમિયાન યુવાને સરાજાહેર સગીરા ઉપર હુમલો કર્યો હતો. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે યુવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ હિન્દુ સંગઠનોએ આરોપી સામે આકરી […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

વિધાનસભા ગૃહમાં ચાલી રહ્યું છે બજેટ સત્ર રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે આ કાયદા હેઠળ આરોપીને 5 વર્ષની કેદ અને રૂ.2 લાખના દંડની જોગવાઇ ગાંધીનગર: વિધાન સભા ગૃહમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ […]

લવ જેહાદનો કિસ્સો: યુવતીને પ્રેમજાળમાં ફસાવી રેપ કરી બનાવ્યો અશ્લિલ વીડિયો, પછી ધર્માંતરણની કોશિશ!

કેરળના કોઝિકોડમાં વધુ એક લવ જેહાદનો મામલો એનઆઈએ કરશે લવ જેહાદના કેસની તપાસ કોઝિકોડમાં ગત એક માસમાં લવ જેહાદના 40 મામલા 19 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેના પછી યુવતીનું ધર્માંતરણ કરવાની કોશિશ પણ થઈ છે. કેરળમાં ઉજાગર થયેલા આ મામલાને પ્રશાસને ઘણો ગંભીરતાથી લીધો છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code