1. Home
  2. Tag "low pressure"

અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ

અમદાવાદ: અરબ સાગરમાં  લો-પ્રેશર સર્જાતા સંભવિત વાવાઝોડાની શક્યતા છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યાં વિસ્તારો પર થશે? તેને લઇને હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો-પ્રેશર ક્યારે ડીપ ડિપ્રેશનમાં પરિણમશે કે કેમ? તે અંગે […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code