1. Home
  2. Tag "Mahua Moitra"

ટીએમસી નેતા મહુઆ મોઈત્રાનો ઈડી સામે રજૂ થવાનો ઈન્કાર, કહ્યું- હું ચૂંટણી પ્રચારમાં છું વ્યસ્ત

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈડી સમક્ષ રજૂ થવાનો ઈન્કાર કર્યો છે. એજન્સીએ મહુઆ મોઈત્રા અને કારોબારી દર્શનહીરાનંદાનીને સમન જાહેર કરીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંને વિરુદ્ધ ઈડીએ ફેમાના ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે. આ મામલામાં પૂછપરછ માટે બંનેને એજન્સી દ્વારા સમન જાહેર કરવામાં આવ્યું હતું. મહુઆ મોઈત્રાએ તો પેશીથી ઈન્કાર કર્યો […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]

મહુઆ મોઈત્રાના એક્સ બોયફ્રેન્ડે શશી થરુરને ગણાવ્ચા હેવાન, કહ્યુ આ “નીચ” જેલમાં હોવા જોઈએ

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા ચર્ચામાં રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરુરને લઈને સોશયલ મીડિયા પર ગંભીર દાવો કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે આ વ્યક્તિ બેહદ ઘૃણિત અને બિભત્સ છે. આ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. હકીકતમાં જય અનંત દેહાદ્રોઈએ કોઈ યુવતીની પોસ્ટને પોતાના એક્સ હેન્ડલ પર […]

શહેરી વિકાસ મંત્રાલયે TMC નેતા મહુઆ મોઇત્રાને નિવાસસ્થાન ખાલી કરવા માટે બીજી નોટિસ આપી

નવી દિલ્હી: TMC નેતા મહુઆ મોઇત્રાને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માટે બીજી નોટિસ આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહુઆ મોઇત્રાએ 16 જાન્યુઆરી સુધીમાં આ નોટિસનો જવાબ આપવાનો છે. તાજેતરમાં, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના એસ્ટેટ ડિરેક્ટોરેટે મોઇત્રાને ‘કેશ-ફોર-ક્વેરી’ કેસમાં લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, સત્તાવાર બંગલો ખાલી કરવા […]

ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, એકસાથે મળ્યા બે આંચકા

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી મામલામાં લોકસભામાંથી હકાલપટ્ટી વિરુદ્ધ ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ છે. લોકસભામાંથી હાંકી કઢાયેલા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની અભિષેક મનુ સિંઘવીની બંને અપીલ ઠુકરાવી દીધી. મહુઆ મોઈત્રાએ […]

મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યાતા રદ કરાઈ

નવી દિલ્હીઃ લોકસભામાં નાણા લઈને પશ્ન પૂછવાના કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગેના એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભામાં સ્વીકારવામાં આવ્યો હતો. લોકસભામાં ચર્ચા બાદ સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ થયા બાદ સોનિયા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ એક સાથે સંસદ ભવનની બહાર આવ્યા હતા. […]

મહુઆ મોઈત્રા મુશ્કેલી વધશે, લાંચ કેસમાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજુ કરાયો

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ રજૂ કર્યો હતો. રિપોર્ટની ભલામણને ધ્યાનમાં રાખીને મહુઆ વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ લાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં માત્ર મહુઆની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી […]

અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ

સંસદીય પ્રશ્નો મારફત ખાસ કરીને શ્રી ગૌતમ અદાણી અને તેમના ગૃપની કંપનીઓને નિશાન બનાવતા સંસદ સભ્ય સુશ્રી મહુઆ મોઇત્રા અને હિરાનંદાની ગૃપના સીઇઓ શ્રી દર્શન હિરાનંદાની દ્વારા  વિસ્તૃત ગુનાહિત કાવતરુ ચાલી રહ્યાની ફરિયાદ સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી શ્રી જય અનંત દેહાદ્રાઇએ આજે એક સોગંદનામા સ્વરુપે સી.બી.આઇ.ને  કરતા આ બાબતમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code