1. Home
  2. Tag "MAOIST"

DUના પૂર્વ પ્રોફેસર સાઈબાબાને રાહત, હાઈકોર્ટે આજીવન કેદ પર લગાવી રોક

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે માઓવાદીઓ સાથે કથિત સંબંધના મામલામાં દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી. એન. સાઈબાબા અને અન્ય પાંચને બરી કરી દીધા છે. ગઢચિરૌલી કોર્ટે 2017માં સાઈબાબા અને અન્યને દોષિત ઠેરવ્યા હતા. તેના પછી આ તમામ જેલમાં બંધ છે. આ 6 લોકોમાંથી એક પાંડુ નરોટેનું મૃત્યુ થઈ ચુક્યું છે. સાઈબાબા હાલ જેલમાં બંધ છે. […]

PM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યાની માઓવાદી પ્રશાંત બોસની કબુલાત

દિલ્હીઃ ઝારખંડ પોલીસના હાથ ઝડપાયેલા માઓવાદી પ્રશાંત બોસએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પ્રશાંત બોસ ઉપર એક કરોડનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ છત્તીસગઠના ઝીરમ ઘાટીમાં હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. ઝારખંડના ડીજીપી નીરજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રશાંત બોસની પૂછપરછમાં અનેક […]

ગયામાં માઓવાદીનું કાયરતાપૂર્ણ કૃત્ય, એક જ પરિવારના 4 સભ્યોની કરી નિર્મમ હત્યા

ગયામાં માઓવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય એક જ પરિવારના ચાર લોકોની કરી હત્યા ચારેય સભ્યોને ફાંસી આપી દીધી નવી દિલ્હી: ગયામાં માઓવાદીઓ તાંડવ મચાવી રહ્યાં છે. ગયાથી 70 કિલોમીટર દૂર ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ બે મહિલાઓ સહિત ચાર લોકોની નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ ચારેયને ઘરની બહાર ખાડામાં […]

નેપાળના નુવાકોટમાં બોમ્બ વિસ્ફોટ, ચાર સ્થાનો પર મળ્યો શંકાસ્પદ સામાન

નેપાળમાં બુધવારે સવારે બોમ્બ વિસ્ફોટ થયો છે. નુવાકોટ જિલ્લાના વોર્ડ કાર્યાલયની બહાર સવારે વિસ્ફોટ થયો હતો. આ સિવાય મકવાનપુરમાં બે વાહનો પર હુમલો કરવામાં આવ્યો છે. તેની સાથે જ હેટુડામાં ચાર સ્થાનો પર શંકાસ્પદ સામાન મળ્યો છે. ઘટનાસ્થળે નેપાળી સેનાની બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોર્ડ પહોંચી ચુકી છે. હાલમાં સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વિસ્ફોટોની પાછળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code