ઓન લાઈન દવાના વેચાણના વિરોધમાં ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા
અમદાવાદ, 20 મે, 2026: Medical stores remain closed in Gujarat in protest against online medicine sales દેશમાં ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે મેડિકલ સ્ટોર્સ સંચાલકોની દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર મેડિકલ સ્ટોર્સના સંચાલકો જોડાયા હતા. અમદાવાદ સહિત તમામ નાના-મોટા શહેરોના મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ પાડીને દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ […]


