1. Home
  2. Tag "Messages"

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

WhatsApp પર આ રીતે હાઈડ થઈ જશે પ્રાઈવેટ મેસેજ,જાણો આ સરળ રીત

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે. ઘણી વખત આના પર સિક્રેટ ચેટિંગ પણ થાય છે. પરંતુ, તમે આ ચેટ્સ છુપાવી શકો છો. આ માટે તમારે વોટ્સએપની ટ્રીકનો ઉપયોગ કરવો પડશે. જો કે, તમારા માટે ચેટ્સ છુપાવવાનો કોઈ સીધો રસ્તો નથી. આ માટે તમારે વોટ્સએપની છુપી યુક્તિનો ઉપયોગ કરવો પડશે.આનો ઉપયોગ કરીને તમે ચેટ્સ છુપાવી […]

વોટ્સએપમાં આ રીતે ફિલ્ટર કરી શકાય છે અનરીડ મેસેજ, જાણો

વોટ્સએપ આજના સમયમાં લોકો માટે મહત્વની એપ્લિકેશન બની ગઈ છે, આજના સમયમાં લોકો વોટ્સએપમાં ડોક્યુમેન્ટથી લઈને કેટલીક મહત્વની જાણકારી પણ મોકલતા હોય છે આવામાં વોટ્સએપમાં આ ફિચર વિશે મોટાભાગના લોકોને જાણ હશે નહી. વોટ્સએપના આ ફિચરની વાત એવી છે કે છે જ્યારે વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેને આપણે વાંચી શકતા નથી અને […]

વોટ્સએપનું નવું ફીચર, હવે ડિસએપિઅર થઈ ગયેલા મેસેજ પણ દેખાશે

વોટ્સએપમાં આમ તો દર અઠવાડિયે કોઈને કોઈ બદલાવ જોવા મળતો હોય છે. યુઝર્સને પસંદને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા હંમેશા કોઈને કોઈ બદલાવ કરવામાં આવતો હોય છે પણ હવે કંપની દ્વારા નવો બદલાવ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, WABetaInfoના એક અહેવાલ મુજબ, WhatsApp ડિસઅપીરિંગ મેસેજના કેપ્ટ મેસેજીસ ફીચર પર કામ કરી રહ્યું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code