સાયલા અને ધ્રાંગધ્રામાં ખનીજ વિભાગના દરોડા, બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર, 29 જુન, 2026 : Minerals Department raids in Sayla and Dhrangadhra જિલ્લામાં ખનીજની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ પોલીસની મદદથી રેડ પાડી રહ્યા છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા જિલ્લાના સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં હીટાચી મશીન, ડમ્પર, બોરવેલ […]


