બોડેલી તાલુકામાં મીની વાવાઝોડાને કારણે કેળનો પાક થયો જમીનદોસ્ત
છોટા ઉદેપુર, 2 જુન, 2026 : Banana crop destroyed due to mini cyclone ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો […]


