1. Home
  2. Tag "Mithun Chakraborty"

મિથુન ચક્રવર્તી છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ થયા

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીને આજે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અભિનેતાએ આજે સવારે છાતીમાં દૂખાવાની ફરીયાદ થઈ હતી, તેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અભિનેતાના નજીકના લોકોનું કહેવું છે કે, તે બેચેની મહેસુસ કરી રહ્યા હતા, પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર […]

ચીનમાં કોરોના પ્રતિબંધિતોથી પરેશાન લોકોનો અવાજ બન્યું મિથુન ચક્રવતિનું જાણીતું આ ગીત…

નવી દિલ્હીઃ ચીનમાં 2019ના અંતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી પણ કોરોના વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં લોકોના જીવનને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. જિનપિંગ સરકારના કડક નિયંત્રણોથી પરેશાન લોકો વિરોધની નવી રીત અપનાવી રહ્યા છે. હાલમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મનું એક ગીત ચીનમાં જોરદાર હિટ થઈ રહ્યું છે. […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો

નવી દિલ્હીઃ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, 21 ધારાસભ્યો મારા સીધા સંપર્કમાં છે. ભાજપના નેતા મિથુન ચક્રવતીએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મિથુન ચક્રવર્તીએ કહ્યું, તૃણમૂલના […]

મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ,પુત્ર મિમોહે આપ્યું સ્વાસ્થ્ય અપડેટ 

મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ પુત્ર મિમોહે આપ્યું સ્વાસ્થ્ય અપડેટ મિથુન કિડનીની પથરીથી પીડિત મુંબઈ:બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ, અભિનેતાને હાલમાં જ બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ સમાચાર સામે આવતા જ મિથુનના ચાહકો પરેશાન થઈ ગયા છે.હોસ્પિટલના બેડ પર પડેલા અભિનેતાની એક તસવીર પણ સોશિયલ […]

ડિસ્કો ડાન્સર બનીને નવો ટ્રેન્ડ સેટ કરનાર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ- જાણો તેના સંધર્ષ વિશે

મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ પોતાના ટેલેન્ટના આધારે મેળવ્યું સ્થાન ફિલ્મ મૃગયાથી બોલિવૂડમાં મારી એન્ટ્રી 350 થી વધુ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ મુંબઈ : ડિસ્કો ડાન્સર બનીને નવો ટ્રેન્ડ સેટ કરનાર મિથુન ચક્રવર્તી આજે પોતાનો 71 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મિથુનનો જન્મ 16 જૂન 1950 ના રોજ બાંગ્લાદેશમાં થયો હતો. મિથુન ચક્રવર્તી મલ્ટિ-ટેલેન્ટેડ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code