1. Home
  2. Tag "MoHUA"

MoHUA અને MoRએ પ્રોજેક્ટ સ્માર્ટ માટે JICA સાથે સંયુક્ત રીતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ:આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અને રેલવે મંત્રાલયે સંયુક્ત રીતે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) સાથે ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ સાથે સ્ટેશન વિસ્તાર વિકાસ’ (પ્રોજેક્ટ-SMART) માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. પ્રોજેક્ટ-સ્માર્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે (MAHSR) સ્ટેશનોની આસપાસના વિસ્તારોને વિકસાવવા માટે પ્રવાસીઓ અને અન્ય હિસ્સેદારોની સુલભતા અને સગવડતા વધારવા અને સ્ટેશન વિસ્તારોની આસપાસના વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન […]

સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા ઉત્પાદનો વિશે માર્કેટિંગ-જાગરૂકતાનું નિર્માણ જરૂરીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સ્વચ્છ ભારત મિશન- અર્બન (SBM)ની શરૂઆત સાથે જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ મિશન હેઠળ કચરાને રિસાયક્લિંગ અને ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાથી માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code