કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે હરિયાણાના સાંસદો સાથે સંવાદ કર્યો
નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગુરુવારે હરિયાણા ભવન, નવી દિલ્હી ખાતે હરિયાણા રાજ્યના સાંસદો સાથે ‘જળ જીવન મિશન 2.0’ ના અસરકારક અમલીકરણ અંગે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ કેન્દ્રીય સહકાર […]


