1. Home
  2. Tag "municipal school"

અમદાવાદના મ્યુનિ.શાળાના ઠોઠ વિદ્યાર્થીઓને શિક્ષકો વધુ એક કલાક અભ્યાસ કરાવશે

અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બોર્ડ હસ્તકની શાળાઓમાં શિક્ષણ સુધારણાના પ્રયાસો ઘણા સમયથી હાથ ધરાયા છે. જેમાં સ્માર્ટ સ્કુલનો કન્સેપ્ટ હાથ ધરાયા બાદ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ હવે મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા મ્યુનિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે. તેવા […]

અમદાવાદ મ્યુનિની 132 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવાશે

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી શાળાઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર એનઓસી ન હોય તો મિલ્કતોને સીલ મારવાની ઝૂંબેશ આદરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિના ફાયર વિભાગ દ્વારા ઘણીબધી શાળાઓને ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવામાં આવ્યા છે. જ્યારે બીજીબાજુ મ્યુનિ. સંચાલિત 132 શાળાઓમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા નથી. ત્યારે આ તમામ 132 સ્કૂલોમાં ફાયર […]

અમદાવાદ મ્યુનિ.શાળાના શિક્ષકોને કોવિડમાં કામ કર્યાનું મહેનતાણું ક્યારે ચુકવાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડને શિક્ષકોને પણ કોરોનાની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. કોરોના થયો ત્યારથી મેડીકલ – પેરામેડીકલ સ્ટાફ સાથે શિક્ષકો પણ કામે લાગ્યા હતા.મ્યુનિ. સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે શિક્ષકોને હવે કોવિડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code