1. Home
  2. Tag "NANA PATEKAR"

સરકાર પાસે કંઈ માંગો નહીં, નક્કી કરો કોની સરકાર લાવવી છે: નાના પાટેકરની ખેડૂતોને હાકલ

નાસિક: દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં બોલીવુડ એક્ટર નાના પાટેકરની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તેમણે મોટું નિવેદન આપ્યું છ. એક્ટરે ખેડૂતોને ટેકો આપ્યો છે. નાના પાટેકરે ખેડૂતોને પોતાનો નિર્ણય કરીને સરકાર ચૂંટવાની વાત કહી છે. નાના પાટેકરે કહ્યુ છે કે હવે સમય છે કે ખેડૂત કેટલીક માગણીઓ નહીં, પરંતુ નક્કી કરે કે તેમણે દેશમાં […]

અભિનેતા નાના પાટેકરનો આજે જન્મદિવસ,ભારે સંઘર્ષ બાદ મળી સફળતા

નાના પાટેકરનો આજે જન્મદિવસ ભારે સંઘર્ષ બાદ મળી સફળતા ફિલ્મ ‘ગમન’થી કરી કરિયરની શરૂઆત અનેક ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:નાના પાટેકરને આજે કોઈ પરિચયની જરૂર નથી.નાના પાટેકરને એક એવા કલાકાર તરીકે ઓળખવામાં આવે છે જેમની ડાયલોગ ડિલિવરી અને ટાઇમિંગ બધું જ કન્વીન્સિંગ છે. પોતાના દમદાર અભિનયના કારણે તે આજે લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. નાના […]

‘વેલકમ 3’ માટે ફરી એકસાથે જોવા મળશે અનિલ કપૂર,નાના પાટેકર અને પરેશ રાવલની ત્રિપુટી, શૂટિંગ 2022 માં થશે શરૂ

‘વેલકમ 3’ નું શૂટિંગ 2022 માં થશે શરૂ અનિલ કપૂર,નાના પાટેકર અને પરેશ રાવલની જોવા મળશે ત્રિપુટી  આ એક એક્શન કોમેડી ફિલ્મ હશે મુંબઈ:બોલિવૂડની આવી ઘણી ફ્રેન્ચાઈઝી છે જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ખાસ કરીને એ ફિલ્મના અમુક પાત્રો અમર થઈ ગયા છે. તેમનો ઉલ્લેખ સાંભળીને શ્રોતાઓનો ઉત્સાહ વધી જાય છે. આવી જ એક […]

તિરંગા ફિલ્મમાં એક ગીતના શુટીંગ બાદ રાજકુમાર અને નાના પાટેકર વચ્ચે સંબંધ સુધર્યા હતા

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં ડાયલોગ અને અભિનયથી લોકોનું દીલ જીતનારા સ્ટાર રાજ કુમાર અને નાના પાટેકર એકસાથે મેહુલ કુમારની ફિલ્મ તિરંગામાં જોવા મળ્યાં હતા. જો કે, ડાયેરક્ટરને આ બંને દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેહુલ કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, નાના પાટેકરને ફિલ્મ માટે સંપર્કમાં કરવામાં […]

મુંબઈ: તનુશ્રી દત્તાએ લગાવ્યો હતો છેડછાડનો આરોપ, નાના પાટેકરને મુંબઈ પોલીસની ક્લિનચિટ

મુંબઈ: તનુશ્રી દત્તાએ ગત વર્ષ એક્ટર નાના પાટેકર વિરુદ્ધ એક જૂના મામલામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. બોલીવુડમાં મીટૂ અભિયાનની શરૂઆત કરી હતી. આ મામલો ઘણો વધ્યો અને મુંબઈ પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. મુંબઈ પોલીસે મામલાની તપાસ કરી હતી. હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસને તપાસમાં નાના પાટેકર વિરુદ્ધ કોઈપણ પ્રકારના પુરાવા મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code