1. Home
  2. Tag "nepal pm"

‘નવી સંસદમાં અખંડ ભારતનો નકશો સાંસ્કૃતિક છે રાજકિય નથી…….. ,વિપક્ષના સવાલ પર બોલ્યા નેપાળના પીએમ

નેપાળના પીએમ એ વિપક્ષના સવાલનો આપ્યો જવાબ કહ્યું નવી સંસંદ ભવનનું નિર્માણ સંસ્કૃતિક છે દિલ્હીઃ તાજેતરમાં પાડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતની ય્તારા પર આવ્યા હતા આ યાત્રા દરમિયાન તેમણે નવા બનેલા સંસંદ ભવનની પણ  ુલાકાત લીધી હતી ત્યારે વિતેલા દિવસને બુધવારે તેમણે સંસંદ ભવનના નિર્માણ પર વિપક્ષને તેજઘાર જવાબ આપ્યો હતો. […]

ભારત-નેપાળની ભાગીદારી વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા

નેપાળના પીએમ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બન્ને દેશોની ભાગીદારી મજબૂત બનાવા માટેના નિર્ણય લેવાયા દિલ્હીઃ- નેપાળના પ્રધાનમંત્રી ભારતની 4 દિવસીય  ુલાકાતે ગઈકાલે આવી પહોચ્યા છે ત્યારે પ્રચંડની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.  ત્યારે આજરોજ ગુરુવારે પીએમ  મોદીએ ગુનેપાળી સમકક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે થયેલી આ […]

નેપાળના પ્રધાન મંત્રી ભારતની 4 દિવસના પ્રવાસે – આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત, અનેક મુદ્દાઓ પર થશે વાતચીત

નેપાળના પીએમ આજે વડાપ્રધાન મોદીને મળશે બન્ને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષરની સંભાવનાઓ દિલ્હીઃ- પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન ભારતની ચાર દિવસીય મુલાકાતે વિતેલા દિવસે આવી પહોચ્યા હતા અહી  બપોરે દિલ્હી પહોંચ્યાના બાદ  પ્રચંડે નેપાળ દૂતાવાસમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંને પક્ષો સમગ્ર સંબંધોને વિસ્તૃત કરવા આતુર છે. આ સાથે જ આજરોજ નેળાના પ્રધાનમંત્રી […]

નેપાળના પ્રધાનમંત્રી  31 મે એ ભારતની 4 દિવસીય મુલાકાતે આવશે – પીએમ મોદી સાથે અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

નેપાળના પ્રધાનમંત્રી 31મેના રોજ ભારત આવશે પીએમ મોદી સાથે અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી પાડોશી દેશો સહીતના દેશઓ સાથે ભારતના સંબંધો સારા જોવા મળે છે જે અંતર્ગત વિદેશના મંત્રીઓ અને વડાઓ અવારનવાર ભારતની મુલાકાતે આવતા હોય છે ત્યારે એજ શ્રેણીમાં નેપાળના પ્રધાનમંત્રી એવા મ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની ભારત […]

પીએમ મોદી સાથે નેપાળના પ્રધાનમંત્રીએ કરી મુલાકાત – બન્ને દેશોના સંબંઘ મજબૂત બનાવાની દિશામાં વાતચીત

પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત બન્ને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવાની દિશામાં વાર્તાલાપ   દિલ્હીઃ-   નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ દિલ્હીમાં હૈદરાબાદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દેઉબા ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. નેપાળના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારતની મુલાકાત છે. ભારત-નેપાળ સંબંધોની […]

નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે, પીએમ મોદી સહિતના આગેવાનો સાથે કરશે બેઠક

નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલાઈ 2021માં પીએમ બન્યાં બાદ આ તેમની પ્રથમ દ્રીપક્ષીય વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એટલું જ નહીં ભારતના ઉદ્યોગ સાહસિકો સાથે પણ મુલાકાત કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code