અમદાવાદના પશ્વિમ ઝોનને પુરા ફોર્સથી પાણી પહોંચાડવા કોતરપુરથી ચાંદખેડા સુધી નવી લાઈન નંખાશે
અમદાવાદઃ શહેરનાં પશ્વિમ વિસ્તારનો પુરા ફોર્સથી પીવાનું પાણી મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશને આયોજન કર્યું છે. પીવાનાં પાણી પૂરવઠાની માંગ અને તેને પહોંચી વળવાના આયોજનનાં ભાગરૂપે મ્યુનિ.એ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પશ્ચિમ અમદાવાદ માટે અલાયદી 1600 એમએમની પાઇપલાઇન ચાંદખેડા સુધી પહોંચાડવા માટે 77 કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે. વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું […]