આઈપીએલ 2022 : નવા નિયમો સાથે ટુર્નામેન્ટ રમાશે
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં આઈપીએલનો પ્રારંભ થશે આ આઈપીએલ નવા નિયમો સાથે રમાશે. હવે આઈપીએલમાં કેચ આઉટ અને રનઆઉટના ડીઆરએસના નિયમો પણ બદલાઈ ગયા છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ટૂર્નામેન્ટના સમયપત્રકમાં ફેરફારનો અવકાશ છે. જો કોઈ ટીમ કોરોનાને કારણે આખા 11 ખેલાડીઓ (જેમાંથી ઓછામાં ઓછા સાત ભારતીયો જરૂરી છે) મેદાનમાં ઉતારી શકતી નથી, તો તે […]