કોરોનાનું નવું લક્ષણ- જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો
કોરોનાનું નવું લક્ષણ જોવા મળ્યું જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો દાંતમાં થતી પ્રોબલેમથી તમને હોઈ શકે છે કોરોના ન્યૂયોર્ક ટાઈમ્સના એક એહવાલમાં જાણવા મળી આ બાબત સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સંપડાઈ ચૂક્યું છે, તો કોરોનાને લઈને અવનવી બાબતો પણ જાણવા મળી રહી છે, ત્યારે હવે કોરોના વાયરસને લઈને એક નવું લક્ષણ […]