1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા અન્ય 15 ટેક્નોલોજી કેન્દ્રો ઉભા કરાશે

નવી દિલ્હીઃ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટર પર જાહેરાત કરી કે છેલ્લા 9 વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત 18 ટૂલ રૂમ અને તાલીમ કેન્દ્રો દ્વારા દેશના 16 લાખ યુવાનોને 3 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને લાભ આપવા માટે […]

મેક ઈન ઈન્ડિયા 2.0 હેઠળ કેન્દ્ર સરકારે 27 ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું

નવી દિલ્હીઃ ભારત સરકારના નવા પ્રયાસો અને પહેલની મદદથી બાંધકામ ક્ષેત્રે ઘણો સુધારો થયો છે. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2014 ના રોજ ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જેથી ભારતને નોંધપાત્ર રોકાણ અને ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતાના વૈશ્વિક હબમાં પરિવર્તિત કરી શકાય. તેની શરૂઆતથી, મેક ઇન ઇન્ડિયા પહેલે નોંધપાત્ર સિદ્ધિઓ […]

દેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડિંગના બનાવનો શોધી કાઢવા માટે કેન્દ્રની વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ સમગ્ર દેશમાં મોટાયાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાતા આરોપીઓને કાનૂન અનુસાર આકરી કાર્યવાહી થાય તેવી કામગીરી કરવામાં આવી છે. દરમિયાન નવ વર્ષમાં મની લોન્ડિંગ નિવારણ કાયદા હેઠળ અદાલતમાં 31 […]

ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ ઉપર પહોંચ્યું

નવી દિલ્હીઃ જૂનમાં અત્યાર સુધી એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો સારો રહેવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 જૂન સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.18 ટકાથી વધીને રૂ. 3.80 લાખ કરોડ થયું છે. અત્યાર સુધીમાં, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રનું ડાયરેક્ટ ટેક્સ […]

દેશમાં 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા નોંધાયો, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથમાં વધારો

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને વેપાર-ધંધામાં સતત વધારો થયો છે. દરમિયાન દેશમાં વર્ષ 2023-23માં આર્થિક વૃદ્ધિ દર લગભગ 7.2 ટકા જેટલો રહ્યો છે, એટલું જ નહીં અનુમાન કરતા વધારે વિકાસદર નોંધાયો છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથમાં પણ વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 0.6 ટકાથી વધીને 4.5 ટકા જેટલો […]

ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખતા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે, નાણામંત્રી સીતારમણ

ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખશે – સીતારમણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે દિલ્હીઃ- ભારત હંમેશા પોતાના નાગરિકોનું હિત ઈચ્છે છે અને એટલે જ યુક્રેન પર કરેલા રશિયાએ હુમલા બાદ પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નથી કરી રહ્યું ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ વાત કરી છે,નાણામંત્રીએ વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી […]

અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટુ વેપારી ભાગીદાર, બંને દેશ વચ્ચે 128.55 બિલિયન ડોલરનો વેપાર

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022-23માં ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે અમેરિકા ઉભરી આવ્યું છે. બંને દેશ છેલ્લા કેટલાક સમયમાં સંબંધો વધારે મજબુત બન્યાં છે, જેના પરિણામે બંને દેશ વચ્ચે વેપારમાં વધારો થયાનું એક્ષપર્ટ માની રહ્યાં છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો વેપાર નાણાકીય વર્ષ 2022-23માં 7.65 ટકા વધીને […]

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ”ભારતના દાયકામાં રોકાણ’ સમ્મેલનમાં કોન્ફરન્સમાં હાજરી આપી

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે ગઈકાલે તેમણે  ”ભારતના દાયકામાં રોકાણ’ સમ્મેલનમાં હાજરી આપી દિલ્હીઃ-  દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસના રોજ  ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઅને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ  દ્વારા આયોજિત “ભારતમાં રોકાણ દાયકા” માં સંબોધન કર્યું હતું. IMF અને વિશ્વ બેંકની  બેઠકની ગ્લોબલ સમિટમાં ભાગ લીધો હતો. […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા પહોંચ્યા – વર્લ્ડ બેંકની બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાની મુલાકાતે અહી અનેક બેઠકમાં લેશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એક અઠવાડિયાની મુલાકાતે વિતેલા દિવસને  રવિવારે અમેરિકા પહોંચ્યા હતા. વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જાણકારી પ્રમાણે નિર્મલા સીતારમણ વિશ્વ બેંકની 2023ની વસંત બેઠકમાં ભાગ લેશે. આ સાથે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકમાં પણ ભાગ […]

સંસદમાં બજેટ સત્ર પહેલા મોદી સરકારના વિસ્તરણની કવાયત તેજ બની

નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણઈ યોજાવાની છે જેને લઈને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભાજપ દ્વારા પણ અત્યારથી જ રણનીતિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન સંસદના બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની મોદી સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code