1. Home
  2. Tag "nsa"

NSA અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા,જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા ?

દિલ્હી:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ તરફ કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ચર્ચા દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે.જો કે, તેમણે મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી […]

અફઘાનિસ્તાન મામલે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, આ મુદ્દે થઇ ચર્ચા

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારતમાં 7 દેશોના NSAની યોજાઇ બેઠક ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક આ બેઠકમાં કટ્ટરપંથી, અલગાવવાદ, ઉગ્રવાદ, માદક પદાર્થોની તસ્કરી જેવા વિષયો પર ચર્ચા થઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનના કબ્જા બાદ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઇને ભારતમાં આજે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. દિલ્હીમાં યોજાયેલી […]

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, આ દેશો લેશે ભાગ

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં યોજાશે બેઠખ આ બેઠકમાં તાઝિકસ્તાન, કઝાખસ્તાન સહિતના દેશો ભાગ લેશે ભારતના NSA અજીત ડોભાલ બેઠકની અધ્યક્ષતા કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે અને અફઘાન પ્રજા પર તાલિબાનનો અત્યાચાર વધી રહી છે ત્યારે ત્યાંની પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે ભારતે 10 […]

NSA અજીત ડોભાલ રશિયાના NSA નિકોલે પેત્રુશેવ સાથે કરશે મુલાકાત, આ મુદ્દે થઇ શકે ચર્ચા

અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના નિકોલે પેત્રુશેવ પીએમ મોદીને મળે તેવી પણ શક્યતા નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર પરામર્શ માટે કાયમી દ્વિપક્ષીય ચેનલ બનાવવા માટે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમત થયા બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારત મુલાકાતે છે. […]

CRPF સ્થાપના દિવસ: NSA અજીત ડોભાલની પાકિસ્તાનને ચેતવણી, પુલવામા એટેકને નહીં ભૂલે ભારત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપી છે. સીઆરપીએફના સ્થાપના દિવસ પર બોલતા ડોભાલે કહ્યુ છે કે દેશને ખબર છે કે ક્યારે, શું, ક્યાં કરવાનું છે. ડોભાલે કહ્યુ છે કે અમે પુલવામા હુમલાનો બદલો લીધો. અમે પુલવામા હુમલાને ભૂલીશું નહીં. સીઆરપીએફની 80મી વાર્ષિક પરેડને સંબોધિત કરતા એનએસએ અજીત ડોભાલે પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા કહ્યુ […]

અમેરિકાના એનએસએની ભારતના એનએસએ ડોભાલ સાથે વાતચીત: “ભારતને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર”

ભારત પુલવામા આતંકવાદી હુમલા બાદ આના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ-એ-મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. આ હુમલા બાદ અમેરિકા સહીત દુનિયાના મોટાભાગના દેશ ભારતની સાથે ઉભા છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને પણ કહ્યુ છે કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે અને આ મામલા પર તેઓ ભારતની સાથે છે. અમેરિકાના એનએસએ જૉન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code