1. Home
  2. Tag "nsg"

મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં અજીત ડોભાલે આતંકવાદ સામે એક થઈને લડવા કર્યું આહવાન

નવી દિલ્હીઃ આંતકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાની બાબતને દરેકે અગ્રતા આપવી જોઈએ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલી સંસ્થા અને દેશોને સમર્થન આપતા રાષ્ટ્રસંઘના સભ્યદેશોએ દૂર રહેવું જોઈએ. તેમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં જણાવ્યું હતું. ભારત અને મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. ભારતના […]

દિલ્હીના જૂના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાંથી વિસ્ફોટક સામગ્રી પકડાઈ

મકાનમાં ભાડે રહેનાર આરોપી ફરાર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો એક મહિનામાં બીજી વખત મળી વિસ્ફોટક સામગ્રી નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઈસ (આઈઈડી) ભરેલી બેગ મળી હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા જ બોમ્બ સ્કોવોડ અને નેશનલ સિક્યોરિટી (એનએસજી) ઘટના […]

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી સામે ચીનનો અડંગો યથાવત

આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરાવવામાં ભારતની સાથે આવનારા ચીનને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશની કોશિશ ખૂંચી રહી છે. ચીન આના માટે હજીપણ તૈયાર નથી. ચીને શુક્રવારે કહ્યું છે કે બિનપરમાણુ પ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કરનારા સદસ્યો માટે વિશેષ યોજના બનાવતા પહેલા ભારતના આ એલીટ ગ્રુપમાં સામેલ થવાને લઈને કોઈ ચર્ચા થશે નહીં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code