NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: જવાબદારી નક્કી કરો, UPSC માં ક્યારેય આવી સમસ્યા નથી થતી
નવી દિલ્હી. 29 મે 2026: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા નીટ પેપર લીક મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અત્યંત આકરી ટિપ્પણીઓ કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીટ પેપર કેવી રીતે લીક થયું તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ. જસ્ટિસ નરસિમ્હાની ખંડપીઠે નિષ્ણાત સમિતિના અધ્યક્ષને સવાલ કર્યો હતો કે, “જ્યારે તમામ […]


